/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/PHOTO-1-.jpeg)
ભારતમાંરહેલીવિવિધતામાંએકતાઅલગઅલગરાજ્યોઅનેવિવિધભાષાઓવચ્ચેરહેલસૌહાર્દતેમજસંકલનપરડોક્યુંમેન્ટરીબનાવવાનાધ્યેયસાથેઇંગ્લેન્ડનોઓલીહન્ટરસ્માર્ટભારતનારસ્તાઓપરકાશ્મીરથીલઈનેકન્યાકુમારીતરફઆગળપ્રયાણકરીરહ્યોછે. સાથેજરસ્તામાંઆવતાગામોતેમજગ્રામજનોઅનેઐતિહાસિકધરોહરનીવિગતોએકત્રકરીરહ્યોછે.
પર્યટકતેમજડોક્યુમેન્ટરીમેકરઓલીહન્ટરસ્માર્ટએકાશ્મીરનીલદ્દાખઘાટીનાઉત્તરપૂર્વમાંપાકિસ્તાનનીસરહદનજીકઆવેલનુબ્રાવેલીથીપદયાત્રાથકીભારતભ્રમણનીશરૂઆતકરીઓલીહન્ટરસ્માર્ટહિમાચલપ્રદેશ,પંજાબ , હરિયાણા,દિલ્હીતેમજરાજસ્થાનનીપદયાત્રાપૂર્ણકરીગુજરાતનાઅમદાવાદમાંઆવીપહોંચ્યોહતો.જ્યાંતેણેગાંધીઆશ્રમનીમુલાકાતલીધીહતી.અનેત્યાંથીગાંધીજીનાજીવનઆદર્શમૂલ્યોવિશેમાહિતીમેળવીપ્રભાવિતથયાહતા. ગાંધીજીદ્વારાકરાયેલદાંડીયાત્રાનામાર્ગપરચાલતાચાલતાઅમદાવાદથીનડિયાદ,આણંદ, બોરસદતેમજજંબુસરઅનેઆમોદથઇભરૂચજિલ્લાનાદયાદરાખાતેઆવીપહોંચ્યાહતા.
હાઇસ્કુલનાંઆચાર્યસાદિકપટેલદ્વારાઓલીહન્ટરસ્માર્ટનેપુષ્પગુચ્છઅર્પણકરીશાળામાંઆવકાર્યાહતા.જ્યાંતેણેદયાદરાસેકન્ડરીસ્કુલનાવિદ્યાર્થીઓસાથેવાર્તાલાપકર્યોહતો. સાથેપોતાનીપદયાત્રાઅંગેનીસંપૂર્ણવિગતોવિદ્યાર્થીઓનેપીરસીહતી. ઓલીભારતભ્રમણદરમિયાનરસ્તાવચ્ચેઆવતાલોકોભારતીયસંસ્કૃતિઅનેઐતિહાસિકસ્મારકોનીરસપ્રદજાણકારીએકત્રકરીરહ્યાછે.ભારતપરિક્રમાનેઅંતેભારતમાંબ્રિટિશરાજ,ભારતનાભાગલાઅનેસ્વતંત્રતાપછીભારતીયલોકોનાદ્રષ્ટિકોણપરશોર્ટફિલ્મતૈયારકરશે.ચાલતાચાલતાભારતનોપ્રવાસખેડવાનીપ્રેરણાગાંધીજીનીદાંડીયાત્રામાંથીમળીહોવાનોઓલીએસ્વીકારકર્યોહતો.
બ્રિટિશનાગરિકઓલીહન્ટરસ્માર્ટેજણાવ્યુહતુંકેભારતરાષ્ટ્રહાલમાંવિકાસનાપથપરઅગ્રેસરછે.પરંતુભારતદેશનાનાગરિકોવિકાસનીગતિથીઅસંતુષ્ટહોયતેમજણાઈરહ્યુંછે.ભારતનાલોકોએઓલીહન્ટરનેજણાવ્યુહતુકેઅંગ્રેજોનારાજમાંભારતદેશમૂળભૂતજરૂરિયાતોનેસશક્તબનાવીશક્યુહતુ.જેમાંરેલવે,શિક્ષણતેમજસૈન્યઅનેવહીવટીસેવાઓનોસમાવેશથાયછે.વધુમાંલોકોએકહ્યુહતુકેભારતદેશેઆર્થિકતેમજવૈશ્વિકસ્તરેપોતાનીઆગવીઓળખઉભીકરીછે.ભારતઆજેવિકાસનીરાહપરઅગ્રેસરછે. જોકેગતિમંદછે.
24 એપ્રિલ 2017 થીબ્રિટીશનાગરિકઓલીહન્ટરસ્માર્ટએકાશ્મીરનાલદ્દાખથીપદયાત્રાનીશરૂઆતકરીહતી.જેભરૂચજીલ્લાનાદયાદરાખાતેઆવીપહોંચ્યાહતા.તેનેઅહિયાંસુધીપહોંચતાપાંચમાસનોસમયલાગ્યોહતો.જયારે 2500 કિ.મી.થીવધુસફરખેડીતેઅહિયાંઆવીપહોંચ્યાહતા.હાલવિદેશીનાગરિકદક્ષિણભારતતરફઆગેકુચકરીરહ્યોછે.ઓલીહન્ટરસ્માર્ટ 4500 કિ.મીનીમજલકાપ્યાબાદકન્યાકુમારીપહેલીડીસેમ્બર 2017 સુધીપહોંચીજાયતેવીશક્યતાવ્યક્તકરવમાંઆવીછે.