રાજ્યના નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીના હુકમ
BY Connect Gujarat23 Dec 2016 11:35 AM GMT

X
Connect Gujarat23 Dec 2016 11:35 AM GMT
10 જેટલા અધિકારીઓ ની જાહેરહિતમાં કરાઈ ટ્રાન્સફર
ગુજરાત રાજ્ય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા 10 નગર પાલિકાના મુખ્ય અધિકારીઓની બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
જેમાં નગર પાલિકાના વર્ગ-2 અને વર્ગ-3ના ચીફ ઓફિસરોની તાત્કાલિક ધોરણે બદલીના હુકમ કરવામાં આવ્યા છે.
Next Story