New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/12/1-1.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે ડીસામાં ડેરી પ્રોજેક્ટના ઉદ્દઘાટન પ્રસંગ આટોપીને તેઓએ ગાંધીનગર ખાતે આવ્યા હતા.
જોકે મોદીએ પ્રોટોકોલ તોડીને કોઈ પણ પ્રકારની સિક્યુરિટી વગર તેઓ રાયસણ ખાતે માતા હીરાબાના ઘરે પહોંચ્યા હતા, અને માતાના આશીર્વાદ લઈને તેઓના ખબર અંતર પુછયા હતા.