Love ni love stories movie
Love ni love stories movie
  • ગુજરાત
વધુ

    સુરેન્દ્રનગર : લખતરના ઝમર પાસે ગાડી ચાલકે અડફેટે લેતા ૩ મહિલાનાં મોત

    Must Read

    કચ્છ : “પ્રેમ પ્રકરણ”, શિકારપુર ગામના ચોકમાં ભાઈએ કરી બહેનના પ્રેમીની હત્યા

    કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં નવયુવાનની ઘાતકી હત્યા નિપજાવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરી...

    ભરૂચ : અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલનું ગૌરવ, JEE-2020ની પરીક્ષામાં 96.42% પ્રાપ્ત કર્યા

    તાજેતરમાં જ વર્ષ 2020ની JEE એટલે કે, જોઇન્ટ એંટરન્સ એક્ઝામિનેશનનું પરીણામ જાહેર થયું છે. જેમાં ભરૂચ જિલ્લાના...

    ભરૂચ : ઝઘડીયા તાલુકામાં રેતી માફિયાઓ સામે તવાઇ, પાંચ વાહનો કરાયાં જપ્ત

    ઝઘડિયા તાલુકામાં ગેરકાયદે માટી અને રેતીનું ખનન થતું હોવા છતાં તંત્ર ઘુતરાષ્ટ્રની ભુમિકામાં હોવાની લોકોની ફરિયાદ હતી....

     સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઝમર ગામ પાસે સુરેન્દ્રનગર થી અમદાવાદ તરફ જઈ રહેલ ગાડી નંબર GJ.01.HX.3538 ટાટા મેક્સો ગાડીવાળાએ ઝમર પાસે આવેલ એમ.આર.એસ. બેરિંગ્સની ફેક્ટરી પાસે ૩ મહિલાઓ લાકડા કાપી રહી હતી. જયારે સુરેન્દ્રનગર થી અમદાવાદ જઈ રહેલ ટાટા મેક્સો ગાડી ચાલકે પુર ઝડપે ચલાવી અડફેટે લેતા ત્રણેવ મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા  મોત નિપજ્યા  હતા.

    આ અકસ્માતમાં વાઘેલા ભૂમિકા મોહનભાઇ ઉ.વર્ષ. 6,વાઘેલા મનીષાબેન દિનેશભાઇ ઉ.વર્ષ. 12,વાઘેલા મીનાબેન મોહનભાઇ ઉ.વર્ષ.37  તણેવ રહેવાસી ઝમર મોતને ભેટયા હતા. જયારે ગાડી કંપની પાસેની ખાડીમાં પલટી મારી ગઈ હતી.ગાડી ચાલક પંજાબ નેશનલ બેંકના ચીફ મેનેજર પુરષોતમ વિનીત હોવાનું બહાર આવ્યું હતું. જેઓ જાતે જ અકસ્માત બાદ લખતર પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયા હતા.    આ બનાવની જાણ થતા ઝમર ગામના લોકો એકઠા થયા હતા. નાના એવા ઝમર ગામ માં એક માસુઅમ બાળકી સહિત ત્રણ મહિલાના મોતથી પરિવારને માથે આભ તુટી પડ્યું હતું અને ગામમાં શોકનો માહોલ સર્જાવા પામ્યો હતો.  

    - Advertisement -Love ni love stories movie

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    Latest News

    video

    કચ્છ : “પ્રેમ પ્રકરણ”, શિકારપુર ગામના ચોકમાં ભાઈએ કરી બહેનના પ્રેમીની હત્યા

    કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના શિકારપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં નવયુવાનની ઘાતકી હત્યા નિપજાવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર પ્રસરી...
    video

    ભરૂચ : અંકલેશ્વરની પી.પી.સવાણી સ્કૂલનું ગૌરવ, JEE-2020ની પરીક્ષામાં 96.42% પ્રાપ્ત કર્યા

    તાજેતરમાં જ વર્ષ 2020ની JEE એટલે કે, જોઇન્ટ એંટરન્સ એક્ઝામિનેશનનું પરીણામ જાહેર થયું છે. જેમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં આવેલી પી.પી.સવાણી સ્કૂલના...
    video

    ભરૂચ : ઝઘડીયા તાલુકામાં રેતી માફિયાઓ સામે તવાઇ, પાંચ વાહનો કરાયાં જપ્ત

    ઝઘડિયા તાલુકામાં ગેરકાયદે માટી અને રેતીનું ખનન થતું હોવા છતાં તંત્ર ઘુતરાષ્ટ્રની ભુમિકામાં હોવાની લોકોની ફરિયાદ હતી. મોડે મોડે જાગેલાં વહીવટીતંત્રએ વંઠેવાડ...
    video

    ભરૂચ : કેલ્વીકુવાના ખેડૂતો બે કાળમુખી રાતને નહિ ભુલી શકે, જુઓ શું બની ઘટના

    નેત્રંગ નજીક આવેલાં કેલ્વીકુવા ગામના બે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલાં શેરડીના પાકને અસામાજીક તત્વોએ સળગાવી દેતાં બંને ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે....
    video

    ભરૂચ : જંબુસરમાં 10 હજાર કીલોથી વધુ વજનવાળી ક્રેઇન કાર પર પલટી, જુઓ પછી શું થયું

    ગુજરાતીમાં કહેવત છે કે રામ રાખે તેને કોઇ ચાખે, બસ આવી જ ઘટના જંબુસરના ટંકારી ભાગોળ વિસ્તારમાં બની હતી. 10 હજાર કીલોથી...

    More Articles Like This

    - Advertisement -