Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પોલીસે કરી જુગારની રેડ, 5 ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહી - અને જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સતત રેડ કરી બંધ કરાવવામાં આવે છે.

અમદાવાદ ગ્રામ્ય વિરમગામ પોલીસે કરી જુગારની રેડ, 5 ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી
X

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહી - અને જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સતત રેડ કરી બંધ કરાવવામાં આવે છે. જેઅમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા પ્રોહી - અને જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સતત રેડ કરી બંધ કરાવવામાં આવે છે. જેમાં વિરમગામ ટાઉન પોલીસે કાસમપુરા ઘોડા પીરની દરગાહ પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામા કેટલાક ઇસમો પાના તથા પૈસાથી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે હકીકતની જાણ થતા રેડ કરી 5 જેટલા ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આવી છે.

વિરમગામ ટાઉન પોલીસે બાતમી મળતા ઘોડાપુર ખાતે જાહેરમાં જે પન્નાનો રમી જુગાર રમાડતા 5 ઈસમોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં આરોપીઓ ઇસ્માઇલભાઇ અબ્બાસભાઈ, ઇકબાલભાઇ મયુદ્દીન ભાઈ, રઝાકભાઇ અનવરભાઇ બેગ, રઝાકભાઇ દિલાવરભાઈ બેલીમ, આદીલ શેખ કુલ રૂા- ૧૦,૪૭૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી તમામ લોકોને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Next Story