ભરૂચ: પ્રગતિ ગ્લાસ કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે મહિલાઓને સીવણ મશીનનું વિતરણ

Update: 2024-03-10 06:50 GMT

ભરૂચ ખાતે પ્રગતિ ગ્લાસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સી.એસ.આર કાર્યહેઠળ , ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના માર્ગદર્શન થકી અને ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રયાસો દ્વારા અંદાજીત ૩૦ જેટલી ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓને પગભર થવા હેતુ સીવણ મશીન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા.આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને આમંત્રિત મહાનુભાવો ઉલસ્થિત રહ્યા હતા

Tags:    

Similar News