ભરૂચ: નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા

ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી

Update: 2023-01-01 06:52 GMT

ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી

2022નું વર્ષ અનેક ખાટીમીઠી યાદો સાથે પૂર્ણ થયું તો 2023ના વર્ષનું આગમન થયું છે ત્યારે આજરોજ ઠેર ઠેર નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના દેવળોમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તો લોકોએ એકમેકને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. આ સાથે જ અંધશ્રદ્ધા અને કોરોનાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું

Tags:    

Similar News