Connect Gujarat

અંકલેશ્વર : ગોલ્ડન પાલ્મની કેપિટલ ફાઈનાન્સના સંચાલકે 17થી વધુ લોકો સાથે કરી છેતરપિંડી..!

24 March 2023 2:10 PM GMT
કેપિટલ ફાઈનાન્સ કન્સલ્ટન્સીના સંચાલક દ્વારા 70 જેટલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો સાથે ઠગાઈ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે...

અંકલેશ્વર : વાલિયા રોડ પરની 2 સોસાયટીમાં તસ્કરોએ મચાવ્યો તરખાટ, પોલીસે તપાસ આરંભી...

24 March 2023 2:05 PM GMT
રાત્રિના સમયે કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરના આગળનો દરરજો તોડી ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટમાં તેમજ પલંગમાં મુકેલા કપડાં, સર-સામાન વેરવિખેર કરી નાખ્યો...

“આગાહી” : આગામી 24 કલાકમાં રાજ્યમાં વરસી શકે છે ગાજવીજ સાથે વરસાદ : હવામાન વિભાગ

24 March 2023 1:27 PM GMT
રાજસ્થાન પર ફરી એકવાર સાક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ થઇ રહ્યો છે,

અમદાવાદ : તમે વિચારી નહીં શકો તેવી છેતરપિંડી, નોકરી-પગાર ચાલુ રહે તે માટે કર્મચારીઓનું કારસ્તાન..!

24 March 2023 1:24 PM GMT
આરોપી અમરતલાલ પરમાર અને ગુલામ મહોમદ રાજપૂતે ESIC હોસ્પિટલમાંથી કેસ કઢાવનારને બોગસ તબીબ પાસે રેસ્ટ લખાવ્યો હતો

છેલ્લા 3 દિવસથી સ્માર્ટ સિટી અમદાવાદ બન્યું ભુવાનગરી, AMCને વિવિધ માર્ગો બંધ કરવાની ફરજ..!

24 March 2023 12:42 PM GMT
અમદાવાદ શહેરમાં વગર ચોમાસે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ભુવા પડ્યા છે.

અંકલેશ્વર : અ’સામાજિક-ગેરકાયદે પ્રવૃત્તિઓને ડામવા GIDC વિસ્તારમાં પોલીસે ગોડાઉન કોમ્બિન્ગ ડ્રાઈવ હાથ ધરી...

24 March 2023 12:17 PM GMT
ઔદ્યોગિક વસાહતમાં તાજેતરમાં જ ગોડાઉનો ભાડે રાખી દારૂનો વેપલો, કેમિકલ સહિતના ગોરખધંધા આચરાતાં હોવાનું સામે આવ્યું હતું.

અમદાવાદ : વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે સિવિલ હોસ્પિટલ દ્વારા યોજાય જનજાગૃતિ રેલી…

24 March 2023 12:13 PM GMT
આજે 24 માર્ચ એટલે વિશ્વ ક્ષય દિવસ... આજના દિવસે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન...

Toyota Fortuner માંથી દુર થઈ આ ફેસિલિટી, કિંમતમાં કોઈ ફેરફાર નહીં..!

24 March 2023 12:09 PM GMT
Toyota India એ દેશમાં આગામી કડક RDE અને BS6 સ્ટેજ 2 ઉત્સર્જન ધોરણો પહેલા Toyota Fortuner 4X4 અને Legender 4X4 SUV માંથી 11-સ્પીકર JBL ઓડિયો સિસ્ટમ દૂર...

રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી નહીં લડી શકશે?, સંસદ સભ્યપદ રદ થયા પછી હવે આ છે વિકલ્પ..!

24 March 2023 11:46 AM GMT
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે સંસદ સભ્ય નથી. શુક્રવારે જારી કરાયેલી લોકસભા સચિવાલયની સૂચના અનુસાર રાહુલને ગૃહમાંથી અયોગ્ય ઠેરવવામાં આવ્યા છે.

પાટણ : થાળી-વેલણ વગાડી માટલાં ફોડીને રશિયન નગરની મહિલાઓએ પાણી મુદ્દે પાલિકા પરિસરને ગજવ્યું...

24 March 2023 11:31 AM GMT
ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં સરેઆમ નિષ્ફળ નીવડી હોવાની પ્રતીતિ પાટણના નગરજનો કરી રહ્યા છે

ચા બનાવ્યા બાદ કચરામાં ફેંકાતી ચા પત્તીના ઉપયોગ વિશે જાણીને ચોંકી જશો

24 March 2023 11:20 AM GMT
ભારતમાં ચા ના શોખીન લોકોની સંખ્યા ખૂબ વધુ છે. મોટાભાગના લોકો સવારે ઉઠતા જ ચા પીવાનું ખૂબ પસંદ કરે છે. અમુક લોકો તો એવા પણ છે

હળવદ : વેગડવાવ ગામના આશાસ્પદ યુવાનનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં માતમ છવાયો

24 March 2023 11:17 AM GMT
ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે... છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.
Share it