અમદાવાદ જેવા મહાનગરોની સરખામણીમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં થોડા અંશે ઠંડી જોવા મળી રહી છે. જો કે માત્ર વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે ગુજરાત | સમાચાર
Connect Gujarat Desk
પ્રથમ તબક્કામાં 511 કેન્દ્રોમાં કાયાપલટની કામગીરી હાથ ધરાઈ છે. જાળવણી સુનિશ્ચિત રહે તે માટે 464 કેન્દ્રોને વાર્ષિક રૂ. 8,500ની મેઈન્ટેનન્સ ગ્રાન્ટ ફાળવાઈ છે ભરૂચ | સમાચાર
અમદાવાદમાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારી ICC મેન્સ T20 વર્લ્ડકપ મેચને ધ્યાનમાં રાખીને AMC અને મેટ્રો રેલ સત્તાવાળાઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો ગુજરાત | સમાચાર
કોસ્ટલ સાયક્લોથોન 2026માં ગુજરાતના લખપતથી 130 cisf ના સાયકલીસ્ટો 6500 કિલોમીટરનું અંતર કાપી કોચી પોહચશે. જેમાં 65 મહિલા સાયકલીસ્ટનો પણ સમાવેશ થાય છે. ભરૂચ | સમાચાર |
અંકલેશ્વરની શ્રીમતી જયાબહેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ત્રણ પ્રકલ્પોનું મંત્રી ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ | સમાચાર
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા... ગુજરાત | સમાચાર |
શિવ જયંતિએ પરમપિતા શિવ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનોએ શિવ જયંતિની ઉજવણી કરી ભરૂચ | ગુજરાત | સમાચાર
સુરતના અમરોલીના કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પડોશીઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો આ હુમલામાં 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું ગુજરાત | સુરત | સમાચાર
ભરૂચ એલસીબીએ બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં તપાસ કરતા બિસ્કિટના કવરિંગ કરેલ પુઠ્ઠાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7200 નંગ બોટલ મળી આવી...। ગુજરાત | સમાચાર
સુરક્ષિત કિનારા સમૃદ્ધ ભારત, સુરક્ષિત દરિયાકાંઠા સમુદાયને સશક્ત બનાવી જાગૃત કરવાના ધ્યેય સાથે વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન 2026નું આયોજન કરાયું છે. ભરૂચ | ગુજરાત | સમાચાર
Latest Stories
/connect-gujarat/media/media_files/2026/02/08/cold-season-2026-02-08-20-08-36.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/anganwadi-2026-02-08-20-04-45.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/metro-2026-02-08-20-00-43.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/coastal-cyclothon-2026-2026-02-08-18-41-03.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/news-2026-02-08-18-38-40.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/gunj-social-group-2026-02-08-18-33-55.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/shiv-jayanti-2026-02-08-14-46-16.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/mrdrs-2026-02-08-14-40-31.jpeg)
/connect-gujarat/media/media_files/2026/02/08/daru-2026-02-08-13-41-36.jpg)
/connect-gujarat/media/media_files/2026/02/08/vande-mataram-coastal-cyclothon-2026-02-08-13-34-10.jpg)