author image

Connect Gujarat Desk

અંકલેશ્વર: નવા પુનગામ નજીક કોલસી પાઉડર ભરેલ ટ્રક પલટી જતા દોડધામ, ટ્રક ચાલકનો બચાવ
ByConnect Gujarat Desk

નવા પુનગામ નજીક કોલસી પાઉડર ભરેલ એક હાઇવા ટ્રક અચાનક પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો ભરૂચ | ગુજરાત | સમાચાર

બોટાદ : મિલેટ્રી રોડ પર ગમખ્વાર અકસ્માત, પિકઅપ વાન પલટી ખાતા 3ના મોત, 23 ઈજાગ્રસ્ત
ByConnect Gujarat Desk

વાન પલટી જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિતના સભ્યો ફંગોળાયા હતા. જેમાં 3 વ્યક્તિના કરુણ મોત નિપજ્યા હતા અને એક જ પરિવારના 23 લોકો ઈજાગ્રસ્ત થયા ગુજરાત | સમાચાર

ભરૂચ: સબજેલ ખાતે BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા કેદીઓ માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો
ByConnect Gujarat Desk

પૂ. સત્યજીવન સ્વામી અને પૂ. વિનયમૂર્તિ સ્વામીએ કેદીઓને આધ્યાત્મિક અને નૈતિક જીવનના સંદેશ આપ્યા કેદીઓમાં સકારાત્મક વિચારધારાનું પ્રેરણાદાયી વાતાવરણ સર્જાયું ભરૂચ | ગુજરાત

અંકલેશ્વર: પાનોલી GIDCની સલફર મીલ કંપનીમાં આગ, ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો
ByConnect Gujarat Desk

પાનોલીની સલફર મિલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી આગ લાગતાની સાથે જ ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠતા નજરે પડ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનું આયોજન, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા
ByConnect Gujarat Desk

અંકલેશ્વર શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના આયોજન હેઠળ રવિવાર, તા. 28 ડિસેમ્બર 2025ના રોજ ભવ્ય શ્રી શ્યામ અખંડ જ્યોત પાઠનો આધ્યાત્મિક કાર્યક્રમ યોજાયો ધર્મ દર્શન | સમાચાર | ભરૂચ

સુરત : જાહેર માર્ગ પર ફુલ સ્પીડમાં કાર હંકારી ડ્રિફ્ટ મારી સ્ટંટ કરતા નબીરાની પોલીસે કરી અટકાયત
ByConnect Gujarat Desk

સુરતના વેસુ-અલથાણ રોડ પર મહાવીર યુનિવર્સિટી પાસે  મર્સિડીઝ કાર ફૂલ સ્પીડમાં હંકારી જોખમી ડ્રિફ્ટિંગની રીલ બનાવનાર નબીરાની પોલીસે અટકાયત કરી ગુજરાત | સુરત | સમાચાર

અંકલેશ્વર: આપના શહેર પ્રમુખ પર વાહન ચલાવવા બાબતે હુમલો, પોલીસે તપાસ શરૂ કરી
ByConnect Gujarat Desk

અંકલેશ્વર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિનય વસાવા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે સમયે એક ઇસમ પોતાના ખિસ્સામાં રહેલ ચપ્પુ વડે હુમલો કર્યો ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: JCI દ્વારા આયોજિત ટ્રેન્ડ એન્ડ ફન ફેરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, રક્તદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ByConnect Gujarat Desk

JCI અંકલેશ્વર તથા નર્મદા લાઈફલાઈન હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે જેસીઆઈ ટ્રેડ એન્ડ ફનફેર ગ્રાઉન્ડ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથાને વિરામ અપાયો
ByConnect Gujarat Desk

શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુંડલ કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજ વ્યાસપીઠ પરથી અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવી રહ્યા હતા ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર

સુરત : સ્મશાનેથી મહિલાનો મૃતદેહ સિવિલ હોસ્પિટલ પરત ફર્યો,અંતિમવિધિ માટે જરૂરી પ્રમાણપત્રના અભાવે અંતિમ સંસ્કાર અટક્યા!
ByConnect Gujarat Desk

સુરતના ઉમરા સ્મશાનેથી પરિવારે મહિલાના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પરત લઇ જવાની ફરજ પડી હતી,કારણ કે અંતિમવિધિ માટેના જરૂરી પ્રમાણપત્રનો અભાવ હતો. ગુજરાત | સુરત | સમાચાર

Latest Stories