author image

Connect Gujarat Desk

By Connect Gujarat Desk

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી સામૂહિક દુષ્કર્મની શમરજનક ઘટનાના વિરોધમાં NSUI દ્વારા ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

અમરેલી ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાય હતી. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

હરિયાણા એક ખૂબ જ ઐતિહાસિક અને સુંદર રાજ્ય છે જેમ કે કુરુક્ષેત્રને મહાભારતના યુદ્ધનું સ્થાન માનવામાં આવે છે, હરિયાણામાં પણ ત્રણ ઐતિહાસિક યુદ્ધો થયા હતા ટ્રાવેલ,દેશ,સમાચાર

By Connect Gujarat Desk

વડોદરાના ભાયલીમાં સગીર યુવતી સાથે સામુહિક દુષ્કર્મની ઘટનામાં આરોપીઓ પીડિતાનો મોબાઈલ ફોન લઈને ફરાર થઈ ગયા હતા, ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

ભરૂચની વિલાયત GIDCખાતે બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્લાસ્ટિક વેસ્ટ સ્વચ્છતા અભિયાન હેઠળ અભિયાન હાથ ધરાયું ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

નવરાત્રીના શુભ અવસરે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉદ્યોગ અગ્રણી કે શ્રીવત્સન તેમજ ગીતા શ્રીવત્સન વિશેષ ઉપસ્થિત રહ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર |

By Connect Gujarat Desk

ભરૂચ રેલવેમાં પાટા પરથી ટ્રેનના ડબ્બા ખડી પડતા NDRFની ટીમ રાહત અને બચાવ કામગીરી માટે દોડી આવી હતી જો કે બાદમાં આ મોકડ્રિલ જાહેર થતા સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો ગુજરાત | સમાચાર

By Connect Gujarat Desk

આજે, દેશમાં અડધાથી વધુ વસ્તી વિટામિન ડીની ઉણપથી પીડાય છે અને વિટામિન ડીની ઉણપ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, આરોગ્ય | સમાચાર

By Connect Gujarat Desk

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામના યુવાનને નોકરીની લાલચ આપી રૂપિયા 9 લાખ 32 હજારની છેતરપિંડી આચરનાર ભેજબાજની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત, સમાચાર

By Connect Gujarat Desk

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામના યુવાનો નવરાત્રીમાં ભવાઈની વેશભૂષા ધારણ કરીને માતાજીની આરાધના કરી રહ્યા છે,અને ભવાઈની સંસ્કૃતિને જીવંત રાખી પરંપરાગત રીતે માતજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાત, સમાચાર

Latest Stories