author image

Connect Gujarat Desk

કેમ મારી દીકરી સાથે ઝઘડો કરે છે?’ કહી સસરાએ ચપ્પુ ઝીંકી જમાઈને પતાવી દીધો, સુરતના ચોકબજારની ઘટના...
ByConnect Gujarat Desk

23 વર્ષીય સલમાન રફીક અહેમદ શાહની તેના જ સસરા નજીઉલ્લા શાહએ ચપ્પુના ધા મારી હત્યા કરી નાંખી હતી. લાંબા સમયથી પારિવારિક વિવાદ ચાલતો હતો ગુજરાત | સુરત | સમાચાર |

ભરૂચ: આમોદ જંબુસર વચ્ચે ઢાઢર નદી પરનો બ્રિજ આજથી 3 દિવસ બંધ, સ્થાનિકોને ભારે હાલાકી
ByConnect Gujarat Desk

બ્રિજ બંધ થતા જંબુસર તરફ જતાં લોકોને ત્રણ-ત્રણ કિલોમીટર ચાલીને બ્રિજ પાર કરવો પડી રહ્યો છે. રસ્તો બંધ હોવાથી વાહનો એક છેડેથી આગળ જઈ શકતા નથી ભરૂચ | ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: રામકુંડ તીર્થધામ ખાતે નર્મદા પરિક્રમા વાસીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવાય
ByConnect Gujarat Desk

હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે. ભરૂચ | સમાચાર

બાયજુ રવિન્દ્રનને મોટો ઝટકો, યુએસ કોર્ટે તેમને $1 બિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો.
ByConnect Gujarat Desk

બાયજુ આલ્ફા અને યુએસ સ્થિત ધિરાણકર્તા GLAS ટ્રસ્ટ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના આધારે, યુએસ કોર્ટે બાયજુ રવિન્દ્રનને આલ્ફા ફંડ્સને $1 બિલિયન ચૂકવવાનો આદેશ આપ્યો. બિઝનેસ | સમાચાર

અંકલેશ્વર: હાંસોટના શેરા ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે મહિલાનું મોત, પોલીસે તપાસ શરૂ કરી
ByConnect Gujarat Desk

અંકલેશ્વરથી હાંસોટને જોડતા સ્ટેટ હાઇવે પર શેરા ગામ નજીક આજે  સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભરૂચ | સમાચાર

સુરત : સરથાણા બિઝનેસ હબના 9મા માળેથી મહિલા ડોક્ટરે લગાવી મોતની છલાંગ, ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ...
ByConnect Gujarat Desk

સુરત શહેરના સરથાણા વિસ્તારના શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલ ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપી ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. સમાચાર

અમરેલી : ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો, 3 હુમલાખોરોને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન
ByConnect Gujarat Desk

અમરેલી જિલ્લા લીલીયા તાલુકાના ક્રાંકચ ગામે જિલ્લા મધ્યસ્થ બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરનાર 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી સરભરા સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત | સમાચાર

સાબરકાંઠા: સૌથી ઉંચા ભાવ મળતા હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની અધધ આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ...
ByConnect Gujarat Desk

હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઉંચા ભાવ મળતા મગફળીની અધધ આવક થઈ હતી. તો બીજી તરફ, નવી ખેતપેદાશ ન આવે તે માટે માર્કેટિંગ યાર્ડને બંધ રાખવાની ફરજ પડી ગુજરાત | સમાચાર |

અંકલેશ્વર: NH 48 પર 10 કી.મી.સુધી લાંબો ટ્રાફિકજામ, અનેક વાહનચાલકો અટવાયા
ByConnect Gujarat Desk

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. સમાચાર

ભરૂચ: સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચ યોજાય, મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા
ByConnect Gujarat Desk

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા ગુજરાત | સમાચાર

Latest Stories