New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/17180023/WhatsApp-Image-2020-12-17-at-4.44.35-PM-e1608208239475.jpeg)
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક મળી હતી. જેમાં પ્રદેશ મંત્રી આર.કે પટેલની અધ્યક્ષતામાં જંબુસર ભારતીય કિસાન સંઘના સદસ્યતા અભિયાનના માઇક્રો પ્લાનિંગ માટેની ચર્ચા કરાઇ હતી.
સમગ્ર બેઠક દરમ્યાન જંબુસર તાલુકાના દરેક ગામમાં સમિતિ અને સમસ્યા સહિત સમાજનું નિર્માણ થાય તેના માટે ચિંતન કરવામાં આવ્યું હતું. આગામી સમયમાં સદસ્યતા અભિયાનના સયોજક તરીકે કમલેશ પટેલ (દહરી ગામ) અને સહ સંયોજક તરીકે બળવંત રાઠોડની નિમણૂંક કરવામાં આવી હતી.