અંકલેશ્વર : જ્યાબેન મોદી હોસ્પિટલમાં 1.5 વર્ષના અપંગ બાળકની તબીબે કરી સફળ સર્જરી...

સુરત જિલ્લાના માંડવી તાલુકાના બીપીનભાઈ રામજીભાઈ વસાવાના પુત્ર પ્રિયાંશ ઉંમર વર્ષ એક વર્ષ 11 મહિના.જન્મ થયો

New Update

સુરત જિલ્લાના માંડવી તાલુકાના બીપીનભાઈ રામજીભાઈ વસાવાના પુત્ર પ્રિયાંશ ઉંમર વર્ષ એક વર્ષ 11 મહિના.જન્મ થયો તે દરમિયાન બાળકને જમણા પગ ઉપર બીમારી થઈ હતી ત્યારબાદ રિયાંશનો પગ વાંકો થઈ ગયો હતો.ઘણા ડોક્ટરને બતાવ્યા બાદ પણ નિરાકરણ આવ્યું ન હતું ત્યારબાદ અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમત્તી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે દોઢ મહિનાની સારવાર દરમિયાન ડો.અનોલ સારુકર પિડીયાટ્રીક ઓથોપેડિક સર્જને રિયાંશ પર ડોક્ટર અમૂલ સારુંકર દ્વારા બે જેટલી સર્જરી કરીને અપંગતા દૂર કરવામાં આવી હતી.બાળકના માતા-પિતા તેમજ બાળકો પણ ખૂબ ઉત્સાહભેર ચાલવા ઉત્સાહ જોવા મળ્યો હતો.માતા સુધાબેન આ અંગે જયાબેન મોદી હોસ્પિટલ ડો તેમજ સ્ટાફનો આભાર માન્યો હતો.

Advertisment
Latest Stories