અંકલેશ્વર–સેલવાસ એક્સપ્રેસ રૂટ પર નવીન બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....
ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા અંકલેશ્વર ડેપોને 3 ગુર્જર નગરી એક્સપ્રેસ બસ તથા બિરસામુંડા પરિવહન અંતર્ગત 3 એમ કુલ 6 જેટલી નવી બસો ફાળવવામાં આવી....
ગુજરાત સરકારના પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગના રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર જીઆઇડીસીમાં યોજાયેલા કેમ્પની મુલાકાત કરી કામગીરીનું નિરિક્ષણ કર્યું
કોંગ્રેસ સેવાદળ દ્વારા મહાત્મા ગાંધીજીની અવિનાશી કૃતિ ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ના શતાબ્દી વર્ષ પૂર્ણ થતા વાચકોને 100થી વધુ નકલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું
કોમલ ભાનુશાળી ઉં.વ.30 પોતાના બાળકો દિકરી નિશિકા ઉ.વ.7 તથા દિકરો આદિત્ય ઉ.વ.4 સાથે તારીખ 20મી નવેમ્બર ગુરુવારના રોજ બપોરના સમય પછી ઘરેથી ક્યાંક જતા રહ્યા
ભરૂચના લિંક રોડ પર આવેલ અયોધ્યાનગર સ્થિત સંતોષી માતાજીના મંદિરે પુન: પાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજરોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ કબીર વસાવા સામે હરીફ ઉમેદવાર દ્વારા કરવામાં આવેલ ઇલેક્શન પિટિશન કોર્ટ દ્વારા રદ કરવામાં આવી....
1.10 લાખથી વધુ દારૂ બિયરની બોટલો પર રોડરોલર ફેરવી દેવામાં આવ્યું હતું. પ્રોહીબિશનના કેસો હેઠળ રૂ. 3.41 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો પકડાયો હતો