ભરૂચ: 21 નવેમ્બરે દહેજમાં રાજ્યકક્ષાની મોકડ્રિલ યોજાશે, આયોજન અંગે મળી બેઠક
મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી.....
મોકડ્રીલના આયોજન અંગે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને ટેબલ ટોપ મોક એક્સરસાઈઝ બેઠક મળી.....
બાઈક ચાલક ઝડપથી આવી રહ્યો હતો ત્યારે કારે અચાનક વળાંક લીધો હતો. પરિણામે બાઈક સીધી કાર સાથે અથડાઈ ગઈ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ..
વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઇઆરટી ,ગાંધીનગર, તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું
ફિકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલી ચાર દુકાનદારો દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરાતા અધિકારીઓએ સીલિંગની કાર્યવાહી કરી.......
જુના તવરા ગામમાં સૌપ્રથમવાર ગામના આગેવાન અને ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ પરમાર દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું....
અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ તુલસી પત્ર કોમ્પલેક્ષમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ- અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બૌડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી
ભરૂચ જિલ્લાના વાગરા ગામના નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે સાયખાની કંસાઈ નેરોલેક પેઈન્ટ્સ કંપની દ્વારા નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.