અંકલેશ્વર: અવાદર ગામ પાટિયા પાસે ટેન્કર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા મોત,ટેન્કર ચાલક ફરાર
અવાદર ગામના પાટીયા પાસેથી દધેડા ગામના સંજય હરિસિંગ વસાવા બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ધસી આવેલા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી
અવાદર ગામના પાટીયા પાસેથી દધેડા ગામના સંજય હરિસિંગ વસાવા બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ધસી આવેલા ટેન્કર ચાલકે બાઈકને ટક્કર મારી હતી
ગામના મુખ્ય પ્રવેશ માર્ગ પર સતત ગંદુ પાણી ભરાતાં લોકો ભારે હેરાનગી અનુભવી રહ્યા છે. અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પંચાયત દ્વારા કોઈ ઠોસ પગલાં લેવાયા નથી.
ભરૂચના હાંસોટના કુડાદરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત મેગા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
ઓક્સિલિયમ સ્કૂલના વિદ્યાર્થીઓએ તાજેતરમાં યોજાયેલી બોયઝ સ્ટેટ લેવલ SGFI કબડ્ડી ટુર્નામેન્ટ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું,અને આગામી સમયમાં આ ટીમ રાષ્ટ્રીય સ્તર પર રમવા માટે જશે.
નવરાત્રી તેના મધ્ય ચરણમાં પહોંચ્યું છે ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ ગરબા ગ્રાઉન્ડ પર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે અને માતાજીની આરાધના કરી રહ્યા છે
ભરૂચની ઝાડેશ્વર ચોકડી નજીક વિનય અને ભાગ્યોદય કોમ્પ્લેક્સના ગેરકાયદેસર બાંધકામો પર બોડા દ્વારા કાર્યવાહી હાથ ધરી દબાણો તોડી પાડવામાં આવ્યા..
ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે એસ.ટી.ની લિંક સેવા આજે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ફરી શરૂ કરવામાં આવી જે દિવસ દરમિયાન કુલ 16 ટ્રિપ્સ ચલાવવામાં આવશે