ભરૂચ: આમોદના દોરા ગામે વર્ષ 2021માં થયેલ હત્યાના ગુનામાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી
દોરા ગામમાં 18 માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટએ આરોપીને આજીવન કેદ તથા રૂ. 30,000 નો દંડ ફટકારવાનો ચુકાદો જાહેર કર્યો
દોરા ગામમાં 18 માર્ચ 2021ના રોજ બનેલી ચકચારી હત્યાના કેસમાં ભરૂચ સેશન્સ કોર્ટએ આરોપીને આજીવન કેદ તથા રૂ. 30,000 નો દંડ ફટકારવાનો ચુકાદો જાહેર કર્યો
ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા ભાદરવા મહિનાની અમાસ પર ભરૂચ પાંજરાપોળ ખાતે સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સર્વ પિતૃતર્પણ અને સર્વ પિતૃ પિંડદાનનો કાર્યક્રમ યોજાયો હતો.
નવરાત્રીની શરૂઆતના એક દિવસ પહેલાં જ ભારે વરસાદ વરસતાં ગરબા આયોજકો સહિત શ્રદ્ધાળુઓમાં ચિંતા જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
નવરાત્રિ દરમિયાન પરંપરા મુજબ માટીની શણગાર કરેલી માટલી, ઉપર કોડીયું રાખીને ભક્તો ગરબે ઘૂમે છે. આ અનોખી પરંપરા ભરૂચ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં જીવંત છે
ભરૂચ શહેરમાં પોદાર જમ્બો કિડ્સ સ્કૂલ કસક તથા ઝાડેશ્વરના સંયુક્ત ઉપક્રમે “રાસ રંગ રાત્રી – બીફોર નવરાત્રી” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમના માણસો જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીઓને ઝડપી પાડવા પ્રયત્નશીલ હતા. દરમ્યાન બાતમી મળી હતી.
અંકલેશ્વરની પાનોલી પોલીસે કામધેનુ એસ્ટેટ-2માંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ ઇન્ડોનેશિયન કોલસાનો જથ્થો મળી કુલ 54.31 લાખના મુદ્દામાલ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા
ભરૂચ એસ.ઓ.જી.એ વડોદરાના ભાદરવા પોલીસ મથકના એન.ડી.પી.એસ.ગુનામાં સાત મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. વડોદરાના ભાદરવા પોલીસ મથકના એન.ડી.પી.એસ.