ભરૂચ: ફાયર સેફટી માટે સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવવા માંગ, શાળા સંચાલક મંડળે કલેકટરને પાઠવ્યુ આવેદનપત્ર
ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે
ફાયરના સાધનો ઉપલબ્ધ નહીં કરે અને ફાયર NOC નહીં લેવામા આવે તો ગ્રાન્ટેડ શાળાઓ બંધ થશે તો ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સામાન્ય બાળકોની મુશકેલી વધશે
ઉચ્ચતર માદ્યમિક શિક્ષણ બોર્ડના સંયુકત સચિવ ભાનુપ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રગોગશાળા છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા Summer 24 ના વર્ષમાં લેવાયેલ ફાર્મસીની ફાઇનલ પરીક્ષામાં ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની ચોથા સેમેસ્ટરની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી હતી.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અમલમાં લાવવામાં આવ્યું છે. હાલમાં ફાઇનલ ગેજેટની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે સરકાર દ્વારા કડક નિયમ બહાર પડવામાં આવ્યો છે
કોમર્સ ફેકલ્ટીના ડીન ચોર છે, તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, વિરોધ દરમ્યાન યુનિવર્સિટીના કાચ તૂટતાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે વિદ્યાર્થીઓના ભલા માટે આવું ન થવા દઈએ. તેથી, જે મુદ્દાઓ ઉભા થયા છે તેને કેન્દ્ર દ્વારા આ વર્ષે જ સુધારવું જોઈએ, જેથી ફરીથી આવું ન થાય
UPSCના ચેરમેન મનોજ સોનીએ પોતાનો કાર્યકાળ પૂરો થતા પહેલા રાજીનામુ આપી દીધા બાદ નવા અધ્યક્ષ તરીકે 1983 બેચના IAS અને ભૂતપૂર્વ કેન્દ્રીય આરોગ્ય સચિવ પ્રીતિ સુદનને નિયુક્ત કરવામાં આવ્યા છે.