કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી, અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધાઈ

બોલિવૂડ સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.

New Update

બોલિવૂડ સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.

બોલિવૂડ સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી મુજબ, એક વ્યક્તિ લાંબા સમયથી કેટરિના કૈફને સોશિયલ મીડિયા પર સ્ટોક કરી રહ્યો હતો પરંતુ જ્યારે વિકી કૌશલને આ વાતની ખબર પડી તો એક્ટરે પણ તે વ્યક્તિને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તે વ્યક્તિ સમજ્યો ન હતો. આ વ્યક્તિનું નામ આદિત્ય રાજપૂત હોવાનું પણ જાણવા મળી રહ્યું છે