• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

Screenshot_2025-06-24-14-52-29-42_92460851df6f172a4592fca41cc2d2e6
ભરૂચ

અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ માનવ મંદિરથી ઉદ્યોગ મંડળની ઓફિસ જવાના માર્ગ પર વરસાદી માહોલ વચ્ચે 2 વૃક્ષ ધારાશયી થઈ ગયા હતા

By Connect Gujarat Desk 24 Jun 2025
swagat program
ભરૂચ

અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 8 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો

By Connect Gujarat Desk 24 Jun 2025
ankleshwar rathyatra
ધર્મ દર્શન

ભરૂચઃ અષાઢી બીજે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથે નગરચર્યાએ નિકળશે

અષાઢી બીજના દિવસે ઇસ્કોન દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ભક્તોને જોડાવા આમંત્રણ અપાયું

By Connect Gujarat Desk 24 Jun 2025
Adani Foundation ભરૂચ

ભરૂચ: અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગમાં કોટવાળીયા સમુદાય માટે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન, ગૌતમ અદાણીના જન્મ દિવસની અનોખી ઉજવણી

અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામ ખાતે કોટવાળીયા સમુદાયની પરંપરાગત વાંસકળાને પ્રોત્સાહન આપતા તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
test criket સ્પોર્ટ્સ

એક જ ટેસ્ટમાં બે સદી ફટકાર્યા પછી પણ, ICC ના આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ઋષભ પંતને ઠપકો સહન કરવો પડ્યો.

લીડ્સ ટેસ્ટ ઋષભ પંત માટે હંમેશા માટે યાદગાર બની ગઈ છે. તેણે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી. તે આવું કરનારો વિશ્વનો માત્ર બીજો વિકેટકીપર બેટ્સમેન છે. તે વિદેશી ધરતી પર આવું કરનારો પહેલો વિકેટકીપર બેટ્સમેન પણ છે.

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Bharuch Netrang Varsad ભરૂચ

ભરૂચ: નેત્રંગ પંથકમાં અનરાધાર 3.5 ઇંચ વરસાદ, માર્ગો પર પાણી જ પાણી નજરે પડ્યું

સૌથી વધુ વરસાદ નેત્રંગ પંથકમાં ખાબક્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. નેત્રંગ પથકમાં ચાર કલાકમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
bhai ho kya raha he દેશ

'જો તું મને સ્પર્શ કરશે તો તારા 35 ટુકડા થઈ જશે...' સુહાગરાત પર દુલ્હાને મળી ચેતવણી

દુલ્હને તેના વરને છરી બતાવીને ધમકી આપી કે જો તે તેને સ્પર્શ કરશે તો તેના શરીરના 35 ટુકડા થઈ જશે. એટલું જ નહીં, તેણી તેના પ્રેમી સાથે જવા માટે આગ્રહ કરવા લાગી. દુલ્હન વરરાજાના ઘરની દિવાલ કૂદી ગઈ અને બીજી રાત્રે ફરાર થઈ ગઈ.

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Ahmedabad Udepur National Highway ગુજરાત

સાબરકાંઠા : પહેલા જ વરસાદે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર નવો બનેલ સર્વિસ રોડ ધોવાયો..!

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ અત્યંત બિસ્માર બનતા શહેરીજનો અને વેપારીઓ પરેશાન બની ચૂક્યા છે. વહેલી તકે માર્ગનું સમારકામ હાથ ધરાય તેવી લોકોની માંગ 

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
raid દેશ

લોકાયુક્તે 8 સરકારી અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા, તેમના ઘરેથી સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા

લોકાયુક્તના અધિકારીઓએ મંગળવારે આવકના જાણીતા સ્ત્રોત કરતાં વધુ સંપત્તિ કમાવવાના સંબંધમાં 8 સરકારી અધિકારીઓ સાથે સંબંધિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા.

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
teriff દેશ

સરકાર કરોડો ભારતીયોનું નુકસાન સ્વીકારશે નહીં, અમેરિકા સાથે વેપાર કરાર તોડી નાખશે!

ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાતચીત અટકી ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ભારતને 10 ટકાનો બેઝલાઇન ટેરિફ ઓફર કર્યો છે, પરંતુ ભારત તેને પૂરતું માનતું નથી.

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Car Stolen ભરૂચ

અંકલેશ્વર: ગડખોલ પાટીયાના અક્ષર આઇકોન શોપિંગ સેન્ટર નજીક પાર્ક કરેલ કારની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અક્ષર આઇકોન શોપિંગમાં ઇક્કો કાર પાર્ક કરી હતી.તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી કારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.જો કે આ કાર ચોરીની ઘટના શોપિંગમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
location ટેકનોલોજી

ઇન્ટરનેટ વગર લોકેશન કેવી રીતે શેર કરવું? બીજી કોઈ એપની જરૂર નહીં પડે

જો તમે પણ વિચારી રહ્યા છો કે ઇન્ટરનેટ વગર લોકેશન કેવી રીતે શેર કરી શકાય તો આ માહિતી તમારા માટે છે. તમે આ કામ સરળતાથી કરી શકો છો. આ માટે તમારે ફોનમાં બીજી કોઈ એપ ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેશે નહીં. તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અહીં સમજો.

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Bharuch Jail ભરૂચ

ભરૂચ જિલ્લા જેલમાં બંદીવાનોએ હાઉસ વાયરિંગ તાલીમ પૂર્ણ કરતા પ્રમાણપત્ર એનાયત કરાયા...

ભરૂચ જિલ્લા જેલના અધિક્ષકના નેતૃત્વમાં પ્રયાસ સંસ્થા ભરૂચના સહયોગથી જેલમાં બંદીવાન ભાઇઓ માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
rain varsad ગુજરાત

ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની કરાઇ આગાહી

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ જમાવટ કરી છે. ઉલ્લેખનિય છે કે, ગુજરાત પર બેથી વધુ સિસ્ટમ સક્રિય હોવાથી  ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
WhatsApp Image 2025-06-23 at 2.33.37 PM (1) ભરૂચ

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
IMG-20250623-WA0127 ભરૂચ

ભરૂચ: BAPSના સંસ્થાના વડા પ્રગટગુરુ હરી મહંત સ્વામી મહારાજની તબિયત નાદુરસ્ત, પૂજા,દર્શન સહિતના કાર્યક્રમો બંધ કરાયા

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીની પધરામણી થઈ છે જોકે તેમને શારીરિક અશક્તિ હોવાના કારણે પૂજા દર્શન સહિતના

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
IMG-20250624-WA0024 ભરૂચ

ભરૂચ: શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે સલીમ અમદાવાદીના નામની જાહેરાત

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સંગઠનની સંરચના કરવામાં આવી છે જેમાં રાજ્યના જિલ્લાઓ અને શહેર કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે.

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Horoscope ધર્મ દર્શન

રાશિ ભવિષ્ય 24 જૂન , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ (અ, લ, ઇ):   તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી રમતગમતની પ્રવૃત્તિને તમે માણશો એવી શક્યતા છે. અન્યોને પ્રભાવિત કરવા વધુ પડતો ખર્ચ ન કરી નાખતા. તમારૂં જ્ઞાન

By Connect Gujarat Desk 24 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Pakistan Earthquake ગુજરાત

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

By Connect Gujarat Desk 23 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
bd ગુજરાત

અમદાવાદ : એકતરફી પ્રેમમાં પાગલ યુવતીએ યુવકને ફસાવવા 11 રાજ્યમાં ધમકીભર્યા મેલ કર્યા હતા, જાણો શું છે સમગ્ર મામલો..!

 ગુજરાત પોલીસને એક વિચિત્ર કેસ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદ પોલીસે ચેન્નઈથી રેની જોશીલ્ડા નામની યુવતીની ધરપકડ કરી છે. આ યુવતીએ એકતરફી પ્રેમના કારણે

By Connect Gujarat Desk 23 Jun 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Web Stories
Latest Stories
Screenshot_2025-06-24-14-52-29-42_92460851df6f172a4592fca41cc2d2e6 logo logo
LIVE

અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    ભરૂચઃ અષાઢી બીજે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથે નગરચર્યાએ નિકળશે

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ: અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગમાં કોટવાળીયા સમુદાય માટે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન, ગૌતમ અદાણીના જન્મ દિવસની અનોખી ઉજવણી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    એક જ ટેસ્ટમાં બે સદી ફટકાર્યા પછી પણ, ICC ના આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ઋષભ પંતને ઠપકો સહન કરવો પડ્યો.

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • અંકલેશ્વર: GIDCમાં માનવ મંદિર નજીક 2 વૃક્ષ ધરાશાયી, માર્ગ પર વાહનવ્યવહાર થયો પ્રભાવિત
  • અંકલેશ્વર : મામલતદાર કચેરી ખાતે સ્વાગત કાર્યક્રમ યોજાયો, 8 અરજીનો ત્વરિત નિકાલ કરાયો...
  • ભરૂચઃ અષાઢી બીજે ઇસ્કોન દ્વારા રથયાત્રાનું ભવ્ય આયોજન, ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રા સાથે નગરચર્યાએ નિકળશે
  • ભરૂચ: અદાણી ફાઉન્ડેશન દ્વારા નેત્રંગમાં કોટવાળીયા સમુદાય માટે તાલીમ કેન્દ્રનું ઉદ્ઘાટન, ગૌતમ અદાણીના જન્મ દિવસની અનોખી ઉજવણી
  • એક જ ટેસ્ટમાં બે સદી ફટકાર્યા પછી પણ, ICC ના આ નિયમનું ઉલ્લંઘન કરવા બદલ ઋષભ પંતને ઠપકો સહન કરવો પડ્યો.
  • ભરૂચ: નેત્રંગ પંથકમાં અનરાધાર 3.5 ઇંચ વરસાદ, માર્ગો પર પાણી જ પાણી નજરે પડ્યું
  • 'જો તું મને સ્પર્શ કરશે તો તારા 35 ટુકડા થઈ જશે...' સુહાગરાત પર દુલ્હાને મળી ચેતવણી
  • સાબરકાંઠા : પહેલા જ વરસાદે અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે પર નવો બનેલ સર્વિસ રોડ ધોવાયો..!
  • લોકાયુક્તે 8 સરકારી અધિકારીઓના પરિસરમાં દરોડા પાડ્યા, તેમના ઘરેથી સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા


© Copyrights 2024. All rights reserved.

Powered by