• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

Horoscope
ધર્મ દર્શન

રાશિ ભવિષ્ય 24 મે , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

તમારૂં ઝઘડાખોર વર્તન તમારા શત્રુઓની યાદીમાં વધારો કરશે. કોઈને પણ તમને એટલા ગુસ્સે કરવા ન દો કે જેનો પસ્તાવો તમને પછીથી થાય. તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે.

By Connect Gujarat Desk 24 May 2025
 cyclone in Arabian Sea
ગુજરાત

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

By Connect Gujarat Desk 23 May 2025
Sanand Murder
અમદાવાદ

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

By Connect Gujarat Desk 23 May 2025
thief gang ગુજરાત

ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગની ધરપકડ કરી

ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગને પકડી પાડી છે. સોમનાથ બાયપાસ સફારી સર્કલ પાસેથી ઉત્તર પ્રદેશના ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવી

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
ગાંજાની ખેતી ગુજરાત

મહીસાગર: નવા ખાંટ મુવાડા ગામેથી ગાંજાની ખેતી કરતો શખ્સ ઝડપાયો

SOG પોલીસે આરોપીના ઘરની પાછળના વાડામાંથી 20.300 કિલોગ્રામ વજનના 41 ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 2,03,000 આંકવામાં આવી

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
bharuch Cyclone Meeting ભરૂચ

ભરૂચ: સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે તા.૨૨ મી મે ૨૦૨૫ થી ૨૮ મી મે ૨૦૨૫ સુધી ભરૂચ જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
aa ભરૂચ

અંકલેશ્વર: નગપાલિકા-GPCB દ્વારા પ્લાસ્ટિક ડ્રાઇવ હાથ ધરાય, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 52 કિલો જથ્થો જપ્ત કરાયો

આગામી પાંચમી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદર્શનનો અંતની થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવશે.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
aaa ગુજરાત

રાજસ્થાનના ઉદેપુરમાં અંક્લેશ્વરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત,કારના થયા બે ટુકડા, બેના મોત, 3 ઈજાગ્રસ્ત

અંકલેશ્વરથી દર્શન માટે અજમેર જઇ રહેલા પરિવારને ગંભીર અકસ્માત નડ્યો છે. આજે વહેલી સવારે 7:30 વાગ્યા આસપાસ ઉદયપુર નજીક અકસ્માત સર્જાયો હતો.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
gh દેશ

બેંગ્લોરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

પાયલોટે જયપુર એટીસી પાસેથી પરવાનગી મેળવી અને વિમાનને સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું અને બધા મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
aaa ભરૂચ

અંકલેશ્વર: MSME ઉદ્યોગને પ્રોત્સાહન આપવા આયોજિત ગુણવત્તા યાત્રાનું સ્વાગત કરાયું, યાત્રા રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે

અંકલેશ્વર જીઆઈડીસી ખાતે પધારેલા ગુણવત્તા યાત્રાના રથને અંકલેશ્વર ઈન્ડ્રસ્ટીઝ એશોએશિયેશના પ્રમુખ  હેમંત સેલડીયા અને અન્ય મહાનુભાવોએ રથને લીલી ઝંડી આપી હતી.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે ફાંટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી, સ્થાનિકો ત્રાહિમામ ભરૂચ

ભરૂચ: વરસાદી માહોલ વચ્ચે ફાંટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી, સ્થાનિકો ત્રાહિમામ

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
bones આરોગ્ય

૫૦ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓમાં હાડકાં કેમ નબળા પડી જાય છે?

૫૦ વર્ષની ઉંમર પછી સ્ત્રીઓને મેનોપોઝનો અનુભવ થાય છે. મતલબ કે માસિક ધર્મ બંધ થઈ જાય છે. આ તબક્કે તેમના શરીરમાં ઘણા રોગો શરૂ થાય છે.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટ બહાર વેપારીઓ માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાય, ટ્રાફિકને અડચણ ઉભું કરશે તો થશે કાર્યવાહી ! ભરૂચ

અંકલેશ્વર: ત્રણ રસ્તા શાકમાર્કેટ બહાર વેપારીઓ માટે તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરાય, ટ્રાફિકને અડચણ ઉભું કરશે તો થશે કાર્યવાહી !

અંકલેશ્વર નગરપાલિકાએ તાજેતરમાં ત્રણ રસ્તા શાક માર્કેટમાં જાહેર માર્ગ પરથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી જેના પગલે પથારાવાળાઓએ નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી હતી.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ સુરત

સુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ

સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
જુનાગઢ : રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો, રાસાયણિક ખેતીથી યુવાનોમાં પ્રજનન ક્ષમતા ઘટી હોવાની ચિંતાજનક વાત કહી... ગુજરાત

જુનાગઢ : રાજ્યપાલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો, રાસાયણિક ખેતીથી યુવાનોમાં પ્રજનન ક્ષમતા ઘટી હોવાની ચિંતાજનક વાત કહી...

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 10 જિલ્લાના કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
સાબરકાંઠા : દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ, 45 દિવસ ચાલશે વિવિધ એક્ટિવિટી... ગુજરાત

સાબરકાંઠા : દેશના સૌથી લાંબા એડવેન્ચર ફેસ્ટનો CM ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ, 45 દિવસ ચાલશે વિવિધ એક્ટિવિટી...

સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ ધરોઈ ડેમ પર દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એડવેન્ચર ફેસ્ટનો રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Agricultural College ગુજરાત

ડાંગ કૃષિ વિદ્યાલય ખાતે ગુણવત્તા યાત્રા એવરનેસ વર્કશોપ યોજાયો

ડાંગ કૃષિ વિદ્યાલય ખાતે ભારતીય ગુણવત્તા પરિષદ દ્વારા ગુણવત્તા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ડાંગમાં ગૃહ ઉદ્યોગ ચલાવતી મહિલાઓ પણ વિશેષ ઉપસ્થિત રહી

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
aa ભરૂચ

અંકલેશ્વર: S.T.બસ ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું કરાયુ આયોજન

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
a સુરત

સુરત : સાવકા પિતાએ પુત્રીને જ બનાવી હવસનો શિકાર,દીકરીના લગ્ન બાદ પણ કરતો હતો બ્લેકમેલ,પોલીસે કરી નરાધમની ધરપકડ

સુરતમાં સાવકા પિતા દીકરીને હવસનો શિકાર બનાવતા હતા,અને દુષ્કર્મનો વિડીયો પણ બનાવી લીધો હતો,જોકે દીકરીના લગ્ન થઇ ગયા બાદ પણ સાવકા બાપની હેવાનિયત અટકી નહોતી.

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
World Turtle Day ગુજરાત

“વિશ્વ કાચબા દિવસ” : દેવભૂમિ દ્વારકાનો દરિયા કિનારો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું “પિયર”

વિશ્વ કાચબા દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો દરિયા કિનારો દરિયાઈ કાચબાઓના સંરક્ષણ અને ઉછેરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. આ દરિયા કિનારો લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા માટે "પિયર" સમાન બન્યો

By Connect Gujarat Desk 23 May 2025
Share
Twitter Share Whatsapp LinkedIn
Web Stories
Latest Stories
Horoscope logo logo
LIVE

રાશિ ભવિષ્ય 24 મે , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગની ધરપકડ કરી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    મહીસાગર: નવા ખાંટ મુવાડા ગામેથી ગાંજાની ખેતી કરતો શખ્સ ઝડપાયો

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • રાશિ ભવિષ્ય 24 મે , જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
  • અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ
  • અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
  • ગીર સોમનાથ એલસીબી પોલીસે આંતરરાજ્ય ચોર ગેંગની ધરપકડ કરી
  • મહીસાગર: નવા ખાંટ મુવાડા ગામેથી ગાંજાની ખેતી કરતો શખ્સ ઝડપાયો
  • ભરૂચ: સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
  • અંકલેશ્વર: નગપાલિકા-GPCB દ્વારા પ્લાસ્ટિક ડ્રાઇવ હાથ ધરાય, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 52 કિલો જથ્થો જપ્ત કરાયો
  • રાજસ્થાનના ઉદેપુરમાં અંક્લેશ્વરના પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત,કારના થયા બે ટુકડા, બેના મોત, 3 ઈજાગ્રસ્ત
  • બેંગ્લોરથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું જયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ


© Copyrights 2024. All rights reserved.

Powered by