ભાવનગર : શહેરમાં બે તળાવો ઓવરફ્લો, 60 જેટલા ઘરોમાં પાણી ફરી વળ્યાં
ભાવનગર શહેરમાં અવિરત પડેલા વરસાદના કારણે શહેરમાં આવેલા બે તળાવો ઓવરફ્લો
BY Connect Gujarat29 Sep 2021 3:53 PM GMT
X
Connect Gujarat29 Sep 2021 3:53 PM GMT
ભાવનગર શહેરમાં અવિરત પડેલા વરસાદના કારણે શહેરમાં આવેલા બે તળાવો ઓવરફ્લો થઈ ગયા હતા જેનું પાણી શિવઓમ નગર, ફૂલવાડી સોસાયટી, તુલસી સોસાયટી, ધોબી સોસાયટી અને ગૌરીશંકરમાં ફરી વળતા સોસાયટીઓમાં કેડસમાં પાણી ભરાઈ જતાં લોકોના ઘરમાં પણ પાણી ઘુસી ગયા હતા જેના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઘરોમાં પાણી આવી જતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
Next Story