Connect Gujarat
ગુજરાત

ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણરી : જાણો કયાં ગામમાં કોણ બન્યું સરપંચ

ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી ડિસેમ્બર 2021

ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણરી : જાણો કયાં ગામમાં કોણ બન્યું સરપંચ
X

હાંસોટના સમલી ગામમાં સરપંચ પદે શિલ્પા પટેલનો વિજય : હાંસોટના વમલેશ્વરમાં સરપંચ તરીકે પારૂલ પટેલનો વિજય : હાંસોટના પરવત ગામે સરપંચ તરીકે રૂપા વસાવા વિજેતા : અંકલેશ્વર તાલુકાના નવા તરીયા ગામે સરપંચ તરીકે પારૂલ આહીરનો વિજય : અંકલેશ્વરના નવા દિવા ગામના સરપંચ બન્યાં લક્ષ્મણ વસાવા : અંકલેશ્વરના પીરામણ ગામે સરપંચ તરીકે જૈબુન્નીશા પટેલનો વિજય : હાંસોટના અણિયાદરા ગામે સરપંચ પદે મીનાબેન રાઠોડનો વિજય : હાંસોટના સાહોલ ગામે નવનીત પટેલનો વિજય : હાંસોટના માંગરોળ ગામે જયશ્રી વસાવા સરપંચ તરીકે જીત્યાં : હાંસોટના બોલાવ ગામના સરપંચ બન્યાં મુકુંદ પટેલ : અંકલેશ્વરના સરફુદીન ગામમાં સરપંચ તરીકે કૈલાસ વસાવાનો વિજય : હાંસોટના કલમ ગામે સતીષ વસાવાનો સરપંચ તરીકે વિજય : ભરૂચ તાલુકાના કારેલા ગામે સરપંચ તરીકે ઉન્નતિબેન ટેલરનો વિજય : ઝઘડીયાના કદવાલી ગામે કલ્પનાબેન વસાવાનો સરપંચ તરીકે વિજય : ઝઘડીયાના બામલ્લા ગામે સરપંચ તરીકે મેલીબેન વસાવા વિજેતા : વાગરાના અખોડ ગામે નરેન્દ્રસિંહ સોલંકી બન્યાં સરપંચ : વાગરાના જણીયાદરા ગામે ઇન્દ્રવદનસિંહ રણાનો વિજય : વાગરાના વાવ ગામે પુષ્પાબેન ગોહીલનો સરપંચની ચુંટણીમાં વિજય : વાગરાના પાલડી ગામમાં સરપંચ તરીકે ક્રિષ્ણાબેન ગોહિલનો વિજય : વાગરાના ભેંસલી ગામે સરપંચ તરીકે ઇમ્તિયાઝ પટેલનો વિજય : વાલીયાના કનેરાવ ગામમાં સરપંચ પદે મયુર વસાવાનો વિજય

રાજકોટના જેતપુર તાલુકાના અકાડા ગામે સરપંચ તરીકે સવિતા રૂપાપરાનો વિજય : જેતપુરના જાંબુડી ગામે સરપંચ તરીકે અલ્પાબેન ગીણોયાનો વિજય : જેતપુરના નવી સાંકળી ગામે રાધિકા રાદડીયા સરપંચ તરીકે વિજય : જેતપુરના અમરાપરમાં સરપંચ પદે શૈલેષ બુટાણીનો વિજય : જેતપુરના બેરડી ગામે સરપંચ તરીકે પ્રવિણ તારપરાનો વિજય : જેતપુરના બાવા પીપળીયા ગામે ભગવતી ગુજરાતીનો વિજય : જેતપુરના કાગવડ ગામમાં સરપંચ તરીકે જીતેન્દ્ર સોલંકીનો વિજય : કચ્છના નખત્રાણા તાલુકા જટાવીરા ગામમાં ઇન્દુ ગઢવીનો વિજય : ભુજના લોરીયા ગામે સરપંચ ડાહીબેન ભાનુશાળીનો વિજય : અબડાસાના સાયરા ગામમાં સરપંચ પદે મધરા જુમ્માનો વિજય : તાપીના વ્યારાના ખોરડી ગામે સરપંચ તરીકે ગમન ગામિતનો વિજય : વ્યારાના કણજા ગામે સરપંચ તરીકે સુનિલ ચૌધરીનો વિજય, વ્યારાના સાંકડી ગામે ઇન્દુલાલ ચૌધરીનો વિજય : નવસારીના વેજલપોરમાં જયશ્રી હળપતિ બન્યાં સરપંચ : નવસારી ગુરૂકુલસુપા ગામમાં સરપંચ તરીકે રાકેશ રાઠોડનો વિજય : નવસારીના મોલધરા ગામે સરપંચ તરીકે દમયંતિ રાઠોડનો વિજય : નવસારીના પડધા ગામે સુમિત્રા હળપતિ સરપંચ તરીકે વિજેતા : ભાવનગરના ઉમરાળા ગામે સરપંચ કરશન સવાણી વિજેતા : તળાજાના નવી કામરોળ ગામે સરપંચ તરીકે અશોક સરવૈયાનો વિજય : સુરતના બારડોલીના રાયમ ગામે સરપંચ તરીકે કલ્પેશ રાઠોડનો વિજય : કામરેજના બેલાડ ગામે ગીતા આહીરનો વિજય

વાલીયાના ચંદેરીયા ગામે રૂપેશ વસાવા, ઝઘડીયાના બામલ્લા ગામે મેલીબેન વસાવા, ઝઘડીયાના સંજાલી ગામે ઉષાબેન વસાવા, ઝઘડીયાના પીપદરા ગામે સંગીતા વસાવા, ભરૂચ તાલુકાના શાહપુરા ગામે દક્ષેશ પટેલ, ઝઘડીયાના હરીપુરા ગામે ગુણવંતી વસાવા, ઝઘડીયાના શીયાલી ગામે ભગવતી વસાવા, અંકલેશ્વરના નવા કાંસીયા ગામે વીરૂ વસાવા, ઝઘડીયાના ખાલપ ગામે ગીતા વસાવા, ભરૂચ તાલુકાના વડદલા ગામે વિલાસબેન આહીર, ઝઘડીયાના સરદારપુરામાં અજય વસાવા, વાલીયાના કોલાકોતર ગામે અશોક ગામીત, ઝઘડીયાના જરસાડ ગામે જયાબેન વસાવા, અંકલેશ્વરના નવાગામ કરારવેલ ગામે યાકુબ અટન, ઝઘડીયાના ફુલવાડી ગામે શંકર વસાવા, ભરૂચ તાલુકાના ચાવજ ગામે પ્રવદેશ પટેલનો વિજય, ભરૂચ તાલુકાના દેત્રાલ ગામે નફલ પટેલનો વિજય, ઝઘડીયાના લીંભેટ ગામે ઉષા વસાવા, ઝઘડીયાના આમોદમાં રંજન વસાવા, ઝઘડીયાના દઢેડા ગામે તરૂણા વસાવા, ઝઘડીયાના પડાલ ગામે રીના વસાવા, ઝઘડીયાના જાંબોઇ ગામે ઇન્દુ વસાવા, અંકલેશ્વરના ભરણ ગામે ભરત વસાવા, ઝઘડીયાના સારસા ગામે પ્રેમિલા વસાવા, વાલીયાના રૂંઢા ગામે નુતનબેન વસાવા, ભરૂચના કરમાડ ગામે યાસીન પટેલ, ઝઘડીયાના નાના સાંજા ગામે જશવંત વસાવા, ભરૂચના વાંસી ગામે હબીબુનન્નીશા મલેક, ઝઘડીયાના રાયસિંગપુરા ગજરી વસાવા, વાલીયાના વટારીયા ગામે કૈલાસબેન વસાવા, અંકલેશ્વરના પાનોલી ગામે હલીમા હાટીયા, વાલીયાના ઝોકલા ગામે મનોજ વસાવા, ઝઘડીયાના કાંટલપોર ગામે ભાયલાલ વસાવા, વાલીયાના ઇંટકલા ગૃપ ગ્રામ પંચાયત ઉર્મિલાબેન વસાવા, વાલીયાના ઘોડા ગામે મનીષા વસાવા, અંકલેશ્વરના સીસોદીયા ગાયત્રી વખારીયા, વાલીયાના કરસાડ ગામે ચંપાબેન વસાવા, વાલીયાના રાજપરા ગામે નવભાઇ વસાવા, ભરૂચના દયાદરા ગામે નફીસા રૂડી, ઝઘડીયાના ઉમઘરા ગામે રાજેન્દ્ર વસાવા, જંબુસરના નડીયાદ ગામે જયંતિ રાઠોડ, જંબુસરના છીદ્રા ગામે મંગળ રાઠોડ, ઝઘડીયાના વઢવાણ ગામે મુકેશ વસાવા, અંકલેશ્વરના ઉમરવાડા ગામે ઇમ્તિયાઝ માકરોડ, ઝઘડીયાના કપાટ ગામે હેતલ વસાવા, વાલીયાના લુણા ગામે પ્રતિભા વસાવા, વાલીયાના કેવડ ગામે દીપક વસાવા, વાલીયાના દેસાડ ગામે લક્ષ્મી વસાવા, ઝઘડીયાના ફીચવાડા ગામે સુમિત્રા વસાવા, ઝઘડીયાના રાણીપુરા નીતા વસાવા, ઝઘડીયાના મોટા સોરવા ગામે કિર્તી વસાવા, ઝઘડીયાના આલમઝર જીવીબેન વસાવા

Next Story