ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ,વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી અહેસાસ!
અમદાવાદ જેવા મહાનગરોની સરખામણીમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં થોડા અંશે ઠંડી જોવા મળી રહી છે. જો કે માત્ર વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે
અમદાવાદ જેવા મહાનગરોની સરખામણીમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં થોડા અંશે ઠંડી જોવા મળી રહી છે. જો કે માત્ર વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે
અમદાવાદમાં ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાનારી ICC મેન્સ T-20 વર્લ્ડકપ મેચને ધ્યાનમાં રાખીને AMC અને મેટ્રો રેલ સત્તાવાળાઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
કોસ્ટલ સાયક્લોથોન 2026માં ગુજરાતના લખપતથી 130 cisf ના સાયકલીસ્ટો 6500 કિલોમીટરનું અંતર કાપી કોચી પોહચશે. જેમાં 65 મહિલા સાયકલીસ્ટનો પણ સમાવેશ થાય છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત 10માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં 51 જેટલા નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા...
શિવ જયંતિ એ પરમપિતા શિવ પરમાત્માના અવતરણનું યાદગાર પર્વ છે, ત્યારે મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી શિવ જયંતિની ભવ્ય ઉજવણી કરી
સુરતના અમરોલીના કોસાડ આવાસમાં નજીવી બાબતે થયેલા ઝઘડામાં પડોશીઓએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં 30 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું
ભરૂચ એલસીબીએ બાતમીના આધારે આઇસર ટેમ્પોમાં તપાસ કરતા બિસ્કિટના કવરિંગ કરેલ પુઠ્ઠાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7200 નંગ બોટલ મળી આવી...।