જામનગર : સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે “નેશનલ સ્પેસ ડે” ની ઉજવણી કરાઈ
જામનગર તાલુકાના અલીયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે સાંસદ પૂનમ માડમના અધ્યક્ષ સ્થાને નેશનલ સ્પેસ ડે-2025ની ઉજવણી કરવામાં આવી..
જામનગર તાલુકાના અલીયાબાડામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે સાંસદ પૂનમ માડમના અધ્યક્ષ સ્થાને નેશનલ સ્પેસ ડે-2025ની ઉજવણી કરવામાં આવી..
આરોપી 23 વર્ષીય અલી મેધાત અલઝહેર છે, જે સીરિયાના દમાસ્કસનો રહેવાસી છે અને હાલ અમદાવાદના એલિસબ્રિજની હોટેલ રીગલ રેસીડેન્સીમાં રોકાયો હતો...
કન્ટેનરમાં સેમસંગના ઉપકરણોની આડમાં સંતાડેલ દારૂ બિયરની અધધ 4629 બોટલો મળી આવી હતી. LCB એ ચાલકની કુલ રૂપિયા 68.47 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી
ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને 15 દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે.
તવરાની શ્રી નિવાસ સોસાયટીમાં રહેવાસીઓના આક્રોશને જોતા કર્મચારીઓએ સ્થળ પરનું કામ તાત્કાલિક બંધ કરી દીધું હતું અને મીટર લગાવવાની કાર્યવાહી બંધ કરી ચાલતી પકડી
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકાએ 27,000થી વધુ પરિવારોને પાક્કા મકાનો આપ્યા છે,અને 32,000 નવા મકાનોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
અંકલેશ્વર જલધારા ચોકડી વિસ્તારમાં આવેલી સર્વોદય હાઇસ્કૂલ ખાતે ચોરીની ઘટના સામે આવી. સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાયકલ અજાણ્યા ચોરે સ્કૂલ સમય દરમિયાન પાર્કિંગમાંથી ચોરી લીધી