હાર્દિક પટેલ પર થેયલા હુમલા હું વખોડી નાખું છું અને રાજય સરકાર હાર્દિકને સલામતી વ્યવસ્થા પુરી પાડે એવી લાગણી વ્યક્ત કરું છુ. હાર્દિક પટેલ કે ઋત્વિજ પટેલ, કોઈની પર સાથે આ પ્રકારનું વર્તન ન થવું જોઈએ