ઘરે ફૂદીનાનો છોડ ઉગાડો અને મેળવો અનેક આરોગ્યલાભ: જાણો ગુણકારી ફાયદાઓ
ફૂદીનો માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે. રોજિંદા ચા, ઠંડા પીણાં, ચટણી, અથવા રસમાં ફૂદીનાનો ઉપયોગ સામાન્ય બાબત બની ગઈ છે.
ફૂદીનો માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભદાયી છે. રોજિંદા ચા, ઠંડા પીણાં, ચટણી, અથવા રસમાં ફૂદીનાનો ઉપયોગ સામાન્ય બાબત બની ગઈ છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ, ઠંડી હવામાં કસરત કરતી વખતે શરીરની ગરમી જાળવવી, યોગ્ય કપડાં પહેરવા અને હાઇડ્રેશનનું ધ્યાન રાખવું ખૂબ મહત્વનું છે.
આદુ અને તુલસીમાં રહેલા એન્ટિ-ઇન્ફ્લેમેટરી, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણો સોસાની અને ત્વચા, ખાંસી અને શરદીના લક્ષણોને રાહત આપી શકે છે.
ગ્રીન ટી પીનાથી પાચન કાર્યમાં સુધારો થાય છે, જે મેટાબોલિઝમને તેજ કરે છે. એન્ટી-ઓક્સિડેંટ્સ અને પૉલિફેનોલ્સ, જેમ કે કેટેચિન્સ, ગ્રીન ટીમાં હોય છે, જે ચરબી બર્નિંગ પ્રોસેસને પ્રોત્સાહિત કરે છે.
ભારતીય રસોઈમાં મસાલા તરીકે જાણીતી, એલચી માત્ર સ્વાદ અને સુગંધ માટે જ ઉપયોગી નથી, પરંતુ એ અનેક આરોગ્ય લાભો માટે પણ વિખ્યાત છે. ખાસ કરીને, ભોજન પછી એ તેને ચાવવું આરોગ્ય માટે એક સારું પગલું બની શકે છે.
આ સમય પહેલા એટલે કે, 20 અથવા 30 વર્ષની ઉંમરે વાળનો મૂળ રંગ ગુમાવવાનું શરૂ થવું એ “પ્રીમેચ્યોર ગ્રેઈંગ” અથવા “અકાળે વાળ સફેદ થવું” તરીકે ઓળખાય છે.
આળસ અને સુસ્તી એવી સ્થિતિ છે, જેને દૂર કરવા માટે, આર્યુવેદિક પીણામાં આમળાનું પીણું ખાલી પેટે પીવાથી તરત જ સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.