ભરૂચ: હાંસોટના ખરચ નજીકના દત્તાશ્રય આશ્રમમાં દત્તજયંતિની ઉજવણી, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી
દત્ત જયંતિ નિમિત્તે અરજી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ એક કોરા કાગળમાં પોતાના મનની ઈચ્છા, મનોકામના અથવા સમસ્યા અંગેની અરજી લખી હતી
વન સ્ટેપ ફોર હેલ્થ એન્ડ વન સ્ટેપ ફોર એન્વિરોન્મેન્ટ અને રન ફોર નર્મદા મૈયા ઈન નેચર્સ લેપની થીમ પર આયોજીત મેરેથોનમાં મોટી સંખ્યામાં રનર્સ ભાગ લેશે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતી અને ભૌતિક સુવિધાઓ વિના ધમધમતી એક ગ્રાન્ટેડ સ્કૂલ સામે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી
ભારતીય હવામાન વિભાગ (IMD)એ વિવિધ ટેક્નિકલ અને વહીવટી પદો પર કુલ 134 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરી છે. 24 નવેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન અરજી પ્રક્રિયા આગામી 14 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ લૂંટનો ભોગ બન્યો હતો,અજાણ્યા શખ્સોએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 8 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા...
ભરૂચથી દહેજને જોડતા મહત્વના રોડ પર મનુબર ચોકડીથી શ્રવણ ચોકડી સુધી ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકો અટવાયા હતા
રણબીર કપૂર સોશિયલ મીડિયા પર નથી અથવા તેણે પોતાનું એકાઉન્ટ સત્તાવાર બનાવ્યું નથી, આલિયા ભટ્ટ ઘણીવાર ચાહકો સાથે તેના અંગત જીવનની ખાસ ક્ષણો શેર કરે છે.
વેપારીઓ ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. વિદેશી મૂડીના સતત બહાર નીકળવા અને મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે રોકાણકારો બાજુ પર રહ્યા.