ભરૂચ: ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનરને નડ્યો અકસ્માત, 9 ભેંસના મોત
ભરૂચના ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનર ચાલકે સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કન્ટેનર રોડની બાજુના વૃક્ષ સાથે ભટકાતા નવ પશુઓના મોત નીપજ્યા હતા.
ભરૂચના ઝઘડિયા ચાર રસ્તા નજીક પશુ ભરેલ કન્ટેનર ચાલકે સ્પીડ બ્રેકર કુદાવતા સ્ટેયરીંગ ઉપર કાબુ ગુમાવતા કન્ટેનર રોડની બાજુના વૃક્ષ સાથે ભટકાતા નવ પશુઓના મોત નીપજ્યા હતા.
ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2011માં અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઈસમો મધ્યપ્રદેશમાં ફરી રહ્યા છે.
અંકલેશ્વરના દીવા રોડના નવીનીકરણની કામગીરીમાં નગર સેવા સદન દ્વારા વેઠ ઉતારવામાં આવી હોવાના આક્ષેપ સાથે યોગ બોર્ડની મહિલાઓ દ્વારા ગાંધીગીરી કરવામાં આવી હતી.
આ સમયે, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર જેવા સ્થળોએ, તમે બરફથી ઢંકાયેલી ટેકરીઓ, સુંદર સ્કીઇંગ રિસોર્ટ્સ અને શાંતિપૂર્ણ વાતાવરણનો આનંદ માણી શકો છો. જો તમે દરિયા કિનારે આરામની પળો વિતાવી શકો.
ભરૂચના નેત્રંગ વાલિયા તાલુકાની લિગ્નાઈટ જમીનમાં કથીતપણે જંત્રીનો ભાવ તદ્દન ઓછો કરતા તમામ ગામોના ખેડૂતોમાં ભારે વિરોધનો સુર ઉઠ્યો છે..
ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીને આર્થિક નુકસાનના કારણે આજથી બંધ કરવાના નિર્ણયના પગલે કામદારોમાં રોષ જોવા મળ્યો હતો
એક તરફ શિયાળો શરૂ થઈ ગયો છે જેના કારણે લસણની માંગ વધી છે. જોકે વધતી માંગ સામે લસણના ભાવ પણ સાતમાં આસમાને છે. જેના કારણે લોકો માત્ર 100 ગ્રામ લસણ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે.
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ જલારામ મંદિર ખાતે અશ્વિનકુમાર પાઠકજીના કંઠે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું