ભરૂચ:વાલિયા પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.4.74 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨.૬૯ લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ ૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની ૧૫૧૨ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૨.૬૯ લાખનો દારૂ અને એક ફોન તેમજ કાર મળી કુલ ૪.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત ભવ્ય શપથ સમારોહમાં રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણને ભાજપ ધારાસભ્ય દળના નેતા અને દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી તરીકેના શપથ લેવડાવ્યા
PI એ ASI મનુ વાજાનો ઉધડો લેતા કહ્યું કે, વધારે જીભાઝોળી ન કર નહીંતર ધોકો લઈશ. તમારા લીધે અમારી ઇમેજ ડાઉન કરવાની? સાહેબે કીધું છે કે પૂરી જ દેજો.
સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક 81 એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
પુર્વ કચ્છની ગુના શોધક શાખા અને ગાંધીધામ A ડિવિઝન પોલીસ દ્વારા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે ઉધોગકારોને લુંટતી ગેંગનો પર્દાફાશ કર્યો છે.અને પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી
વ્યાવસાયિકો અને આશાવાદીઓ માટે "એસેટ પ્રાઇસિંગ અને ફેક્ટર ઇન્વેસ્ટિંગ" પર એક દિવસીય વર્કશોપનું સફળતા પૂર્વક આયોજન કર્યું હતું.આ ઇવેન્ટમાં 300 થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.