અમરેલી : સાવરકુંડલાના દેતડના ગ્રામજનોએ કર્યો પોલીસ સ્ટેશનો ઘેરાવ,મહિલાઓએ દારૂબંધીની ઉગ્ર માંગ કરી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી દારૂબંધીની ઉગ્ર માંગ કરી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દેતડ ગામમાં બેફામ દારૂના વેચાણ મુદ્દે ગ્રામજનોએ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરી દારૂબંધીની ઉગ્ર માંગ કરી
અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસી જીતેશ વસાવાએ પોતાની બુલેટ બાઇક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી. દરમિયાન અજાણ્યા બે ઈસમોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા
સુરેન્દ્રનગરના રતનપર સ્થિત દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિતના ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું...
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીના આગેવાનો દ્વારા અરૂણોદય વસ્તિ સમિતી બનાવાઇ છે. જેના ભાગરૂપે અરૂણોદય વસ્તી હિન્દુ સંમેલન યોજવામાં આવ્યું
અંકલેશ્વરમાં આજે સવારના સમયે અચાનક કમોસમી વરસાદ વરસતા વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે. છેલ્લા ત્રણ દિવસ પહેલાં પણ માવઠું નોંધાયું હતું....
અંકલેશ્વર તાલુકાના ભડકોદ્રા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી
દેશના અનેક ભાગોમાં જ્યાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે, ત્યાં હવે અચાનક બદલાતા હવામાને લોકોની ચિંતા વધારી દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 24
નેપાળથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં નેપાળમાં પોખરાથી કાઠમંડુ જઈ રહેલી એક મુસાફર બસ ત્રિશુલી નદીમાં પડી જતાં મોટો અકસ્માત થયો છે. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત