ભરૂચ: સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્નારા ઔદ્યોગિક સાયબર સેફ્ટી અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
જો કોઈપણ પ્રકારની સાયબર છેતરપીંડીની ઘટના થાય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર તાત્કાલિક સંપર્ક સાધવાની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી
જો કોઈપણ પ્રકારની સાયબર છેતરપીંડીની ઘટના થાય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર તાત્કાલિક સંપર્ક સાધવાની સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સલાહ આપવામાં આવી
બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે, નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાના ધોરણે અને તાત્કાલિક કરવામાં આવે
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતી વિરુદ્ધ યૌન શોષણના આરોપ મામલે એડીજે રેપ એન્ડ પોક્સો સ્પેશિયલ કોર્ટથી મોટો આદેશ સામે આવ્યો છે.
સેબીના નેતૃત્વ હેઠળ, NSE દ્વારા વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટી ખાતે એક પ્રભાવશાળી 'ઇન્વેસ્ટર સેમિનાર ફોર અવેરનેસ' (RISA - રીસા)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
બાંગ્લાદેશી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેહવ્યાપારના ધંધામાં ધકેલવાના બહાર આવેલ કૌભાંડમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે
કંપનીમાં ચોરી થઈ હોવાની શંકા જતા સ્ટોરમાં તપાસ કરાવતાં 120 ઝીંક બોટમ ડ્રોસ વજન 3000 કિલોની ચોરી થયાનું માલુમ પડતાં પાલેજ પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે કુલ 4.50 લાખના સામાનની ચોરી અંગે ફરિયાદ નોંધાવાઈ
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના ભાગોળે આવેલ ખેતર વિસ્તારમાં દીપડાએ વાછરડીનું મારણ કર્યુ હતું. બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો
આધ્યાત્મિક ગુરુ સત્ય સાઈ બાબાની જન્મ જયંતીના અવસર પર દેશભરમાં નીકળેલો ‘માનવ કલ્યાણ રથ’ ભરૂચના જુના તવરા ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું