નવરાત્રીના સાતમા દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબા યોજાયા
નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રી મહોત્સવ 2024ના સાતમાં દિવસે જુનાગઢ શહેરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના યુવક યુવતીઓ તલવાર સાથે ગરબે ઘુમ્યા હતા અને માતાજીની આરાધના કરી હતી
ભરૂચ શહેર અને જિલ્લામાં નવરાત્રીના પર્વની ઉજવણી વચ્ચે મેઘરાજાની પધરામણી થતા ગરબા આયોજકોમાં દોડધામ મચી જવા પામી હતી.ભરૂચ સહિત તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો
અમરેલી જિલ્લાના ધારી ખાતે કોંગ્રેસ દ્વારા ઇકો સેન્સિટીવ ઝોન મુદ્દે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા
અંકલેશ્વરમાં ચોર અંગેના વાયરલ થઇ રહેલા મેસેજ વચ્ચે અંકલેશ્વરના ભાદી ગામે ચોર હોવાની આશંકાના પગલે યુવાનને માર મારવામાં આવ્યો હતો
લેબનનમાં ઇઝરાયલના હુમલા વચ્ચે હિઝબુલ્લાહે સીઝફાયરની માગ કરી છે. CNNના અહેવાલ મુજબ, આ સંગઠને પહેલીવાર જાહેરમાં સીઝફાયરનું સમર્થન કર્યું છે
નવી દિલ્હીમાં રમાયેલી બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રને હરાવ્યું છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.