ભરૂચ: નબીપુર હાઇવે પરથી ₹34 લાખનો દારૂ ભેરલી ટ્રક સાથે એક આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.
ભરૂચના નબીપુર નેશનલ હાઈવે નં- 48 ઉપર રીલીફ હોટલ પાસેથી 12312 વિદેશી દારૂની બોટલો સહીત કુલ ₹. 44.12 લાખનો મુદામાલ LCB એ ઝડપી લીધો હતો.
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે માગસર સુદ પૂનમ નિમિત્તે દાદાના સિંહાસનને દિવ્ય શણગાર સહિત 200 કિલો કચરિયુંનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત અને રશિયા બંને અમેરિકાના ટેરિફો અને વિવિધ આંતરરાષ્ટ્રીય દબાણોના પડકારનો સામનો કરી રહ્યા છે.
નવા નિયમ મુજબ દરેક પેકેટ પર વજન, ઉત્પાદન તારીખ, ઉત્પાદકનું નામ અને લીગલ મેટ્રોલોજી રૂલ્સ–2011માં દર્શાવેલી તમામ જરૂરી વિગતો સ્પષ્ટ રીતે લખવી ફરજિયાત રહેશે.
સુરત શહેરના કડોદરા વિસ્તારના તાતીથૈયાની પ્રભાકર પ્રોસેસર પ્રા.લિ.ના સેન્ટર મશીન પર કામ કરતી વેળા એક શ્રમિકનો હાથ મશીનમાં ફસાય જતાં શરીરથી છૂટો પડી ગયો હતો.
કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ ગયા કેટલાક દિવસોથી વધુ તીવ્ર બન્યું છે. ખીણના મોટાભાગના વિસ્તારોમાં પારો માઇનસમાં સરકી ગયો છે, જેના કારણે સવાર અને સાંજ દરમિયાન ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ રહી છે.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરનાર ધારાસભ્ય હુમાયુ કબીર સામે કડક કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા
યુવકે આખી ઘટના રેડિટ પર શેર કરી છે, જે હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે અને લોકોને AIના સકારાત્મક ઉપયોગથી પ્રભાવિત કરી રહી છે.