અંકલેશ્વર: GIDCની ભાવિક મશીનરી કંપનીમાં 6 તસ્કરો ત્રાટકયા, ચોરી કરતા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ રામદેવપીર ચોકડી સ્થિત ભાવિક મશીનરી કંપનીને તસ્કરોએ નિશાન બનાવી સામાન મળી કુલ 30 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.