વાનગીઓ રીમઝીમ વરસતા વરસાદમાં માણો સોજીની કટલેટની મજા, આ રહી સરળ રેસિપી ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે રવાની કટલેટ કેવી રીતે બનાવી શકાય છે. By Connect Gujarat Desk 25 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વરસાદમાં ભજીયા, દાળવડા, પકોડા ઉપરાંત ટ્રાય કરો મિલેટ ક્રિસ્પી રિંગ વરસાદની ઋતુમાં દરેક ઘરમાં બટાકાના ભજીયા, દાળવડા, પકોડા બનાવવાનું ચલણ વધી જાય છે. આજે અમે આપને જણાવીશું જુવારના લોટમાંથી બનતી ક્રિસ્પી રિંગ (Crispy rings)વિશે. By Connect Gujarat Desk 23 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ઘરે બનાવો હેલ્ધી અને સ્વાદિષ્ટ અળસીનો શીરો, આ રહી સરળ રેસિપી દરેક ગુજરાતીને ગળ્યું ખાવાનું ખૂબ જ પસંદ હોય છે. જેથી ગુજરાતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. ત્યારે આજે આપણે હેલ્ધી અળસીનો હલવો કેવી રીતે બનાવાય તેની રેસિપી જાણીશું. By Connect Gujarat Desk 22 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ કાઠિયાવાડી સ્ટાઈલમાં ઘરે જ બનાવો સ્વાદિષ્ટ કુંભણીયા ભજીયા ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. By Connect Gujarat Desk 21 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ હાઈ પ્રોટીન યુક્ત મગની દાળના ઢોકળા ઘરે બનાવો, આ રહી સરળ રેસિપી સવારે નાસ્તામાં હેલ્ધી ખાવું ખૂબ જ મહત્વનું છે. કઠોળની વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોય છે. ત્યારે મગની દાળના ઢોકળા ઘરે બનાવી શકાય છે. તેની સંપૂર્ણ રેસિપી જણાવીશું. By Connect Gujarat Desk 20 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ખાવામાં સ્વાદિષ્ટ અને બનાવવામાં એકદમ સરળ માવા બ્રેડ રોલ્સ ઘરે બનાવો ભારતમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવવામાં આવે છે. પરંતુ કેટલીક વાર મીઠાઈ બનાવવામાં સમય લાગતો હોય છે. ત્યારે ઘરે બ્રેડ માવા રોલ બનાવવાની સરળતાની રેસિપી જણાવીશું. By Connect Gujarat Desk 19 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વરસાદી માહોલમાં હાંડવો ખાવાનું મન થયું છે ? આ સરળ રીતે બનાવો રવાનો હાંડવો ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતની પ્રસિદ્ધ વાનગી એવી હાંડવો બનાવવામાં ટાઈમ લાગે છે. By Connect Gujarat Desk 18 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ વરસાદી માહોલમાં ઘરે બનાવો ચટપટ્ટા મકાઈના ભજીયા,જાણો રેસિપી ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે.વરસાદી માહોલમાં મોટાભાગના લોકોને ચટપટુ ખાવાનો શોખ હોય છે. ત્યારે આજે આપણે જોઈશું કે મકાઈના ભજીયા કેવી રીતે બનાવી શકાય છે. By Connect Gujarat Desk 16 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વાનગીઓ ભાત વધ્યા છે ? બાળકો માટે બનાવો આ રીતે સ્વાદિષ્ટ રાઈસ ટિક્કી ચોખાની ટિક્કી એક એવી રેસીપી છે જે તમે ઝડપથી બનાવી શકો છો. તે ડીપ ફ્રાઈડ, શેલો ફ્રાઈડ અથવા તો એર ફ્રાઈડ પણ હોઈ શકે છે. જો તમારી પાસે બાફેલા ભાત હોય તો રાઈસ ટિક્કી ગણતરીની મિનિટમાં બની જશે. By Connect Gujarat Desk 13 Jun 2025 Share Twitter Share Whatsapp LinkedIn