સુરત:મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે જમીન સંપાદનમાં ખેડૂતોને ચૂકવાયુ વળતર

મુંબઇ વડોદરા એક્સપ્રેસ વેમાં જે ખેડૂતોની જમીન સંપાદનના મામલે સુરત ના ખેડૂતોને વળતર ચેક આપવામાં આવ્યા છે.

New Update

મુંબઇ વડોદરા એક્સપ્રેસ વેમાં જે ખેડૂતોની જમીન સંપાદનના મામલે સુરત ના ખેડૂતોને વળતર ચેક આપવામાં આવ્યા છે.કુલ 32 ગામોના 1200 ખાતેદારને વળતર આપવામાં આવ્યું છે. જેમાં એક વિઘા દીઠ 1 કરોડથી વધુનું વળતર આપવાનું નક્કી કરાયું છે

Advertisment

પ્રેસ વે મામલે અસરગ્રસ્ત ખેડૂતો રાતો રાતો માલા માલ થઈ ગઈ છે કારણ કે સુરત જીલાલની સંપાદિત જમીનનો વળતર વિતરણ સમારંભ સુરત કલેકટર કચેરી ખાતે કલેટર અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો. જોકે હાલતો બારડોલી તાલુકાના ભુવાસણ, નિનત,નોગામા એમ ત્રણ ગામના ખેડૂતોને રૂ. 42 કરોડના ચેક આપવામા આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.જોકે જૂની જંત્રી મુજબ 3 લાખ થી 15 લાખ સુધીનું વળતર હતું તેના બદલે 1 કરોડથી વધુ આપવામાં આવી રહ્યું છે જે નિર્ણયને ખેડૂતોએ ઐતિહાસિક ગણાવ્યો છે.

Advertisment