ભરૂચ: ભારત આદિવાસી સંવિધાન સેનાએ GMDC દ્વારા થનાર જમીન સંપાદન બાબતે કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર
વાલિયા-ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ,પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.....
વાલિયા-ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવજાતિ,પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેકટ રદ્દ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.....
ગુજરાત સરકારના જાહેર સાહસ એવા ગુજરાત ખાણ ખનીજ વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગામોમાં જમીન સંપાદન બાબતે ખેડૂતો સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
બનાસકાંઠામાં બાયપાસ રોડમાં પાલનપુર તાલુકામાં જમીન સંપાદન મુદ્દે વિરોધ બાદ પણ તંત્ર દ્વારા તેઓના પ્રશ્નનું કોઈજ નિરાકરણ આવ્યું નહતું.
ઈડરના બડોલીથી મણિયોર ગામની વચ્ચે 170 હેક્ટર જમીન આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટી અંતર્ગત માપણી કરાઈ છે
બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીમાં 28થી વધુ ગામના ખેડૂતોને યોગ્ય સહાય વળતર નહીં મળ્યું હોવાથી PM મોદીને 7 હજારથી વધુ પોસ્ટકાર્ડ લખી રજૂઆત કરી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચ કાર્યક્રમનું રેલ્વે સ્ટેશન સર્કલ નજીક આયોજન કરવામાં આવ્યું હતુ.
ઉંટીયાદરા ગામના ખાતેદારોથી 54 જેટલા લાભાર્થી ખાતેદારોને આ એવોર્ડ જાહેર થતા એક એકરે રૂપીયા એક કરોડ મળવાપાત્ર થશે