સુરત : ચૌટા પુલ પાસે ફૂટપાથ પરથી ચાર વર્ષના બાળકનું અપહરણ,પોલીસે અપહ્યત બાળકને હેમખેમ મુક્ત કરાવ્યું
સુરતના ચૌટા પુલ પાસેથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું
સુરતના ચૌટા પુલ પાસેથી અપહરણ કરી મહિલા દ્વારા બાળકને વલસાડ લઇ જવામાં આવ્યો હતો.પોલીસે અપહરણકર્તા મહિલાની ચુંગાલમાંથી બાળકને હેમખેમ છોડાવ્યું
3 જુદી-જુદી ડુપ્લિકેટ ઘી બનાવતી ફેક્ટરી અને તેનાં ગોડાઉનો પર SOG પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પાર પાડેલા આ કૌભાંડમાં રૂ. 1.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો
સુરત શહેર તથા જીલ્લામાં દિવાળીના તહેવારો પૂર્વે તસ્કરોનો આંતક સામે આવ્યો છે. વરાછા વિસ્તારના મીની બજારની ઓફિસમાંથી રૂ. 13.65 લાખના હીરાની ચોરી કરનાર પૂર્વ કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. પરંતુ તે કાવતરૂ નિષ્ફળ નિષ્ફળ રહ્યું
સુરત શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં નિરાધાર 251 દીકરીઓને સહાય ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલ ટેનામેન્ટના 1213 રહીશોને કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાડા પેટે ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુરત પોલીસ દ્વારા હેડક્વાર્ટર ખાતે વિજયાદશમીના પાવન અવસરે શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાસ્ત્રોક્ત અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.