સુરત : ગુજરાતની પહેલી અમૃત ભારત ટ્રેનનું પ્રસ્થાન, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ રહ્યા ઉપસ્થિત...
અમૃત ભારત ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે..
અમૃત ભારત ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે. 130 કિમીથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન તા. 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે..
કતારગામમાં શેરબજાર અને સરથાણામાં ઓનલાઇન બિઝનેસની આડમાં સાયબર ફ્રોડને અંજામ આપવાનો પર્દાફાશ થયો હતો. અને પોલીસે 8 આરોપીની ધરપકડ કરી...
સગીર દીકરીને નશાકારક પદાર્થો આપીને 10 દિવસની અંદર બે વખત વેચવામાં આવી હોવાનું અને તેના બળજબરીપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું
“થિંક હેલ્થ, થિંક ફાર્માસિસ્ટ”ની થીમ સાથે યોજાયેલ કાર્યક્રમમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઑફ ફાર્મસીના 2 વિદ્યાર્થીઓએ અનોખી સિદ્ધિ હાંસલ કરી
આવનારા સમયમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપે બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાન જર્મન સેફર્ડે 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત શહેરના સારોલી વિસ્તારમાં પોલીસે એક લક્ઝરી બસમાંથી અંદાજે રૂ. 78 લાખનો હાઈબ્રીડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી છે,
સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાઈનીઝ દોરીનું ઉત્પાદન કરતી એન્જલ મોનોફિલામેન્ટમાં SOGની ટીમે રેડ કરી હતી,અને રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો