સુરત : 118 રત્ન કલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ કરનાર આરોપી મેનેજર પોલીસના હાથે ઝડપાયો…
પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી
પાણીના કૂલરમાં ઝેરી દવા નાંખી રત્ન કલાકારોની સામૂહિક હત્યાની કોશિશના ગુન્હામાં મેનેજર તરીકે નોકરી કરતા નિકુંજ દેવમુરારીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી
સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમાં માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી ગયા હતા.
હીરા ઉદ્યોગમાં મંદીની સ્થિતિના કારણે રત્ન કલાકારો આર્થિક રીતે નબળા પડી રહ્યા છે. તો બીજી તરફ, અપૂરતા વેતન અને કામના કારણે વરાછામાં આવેલી શિવંતા જેમ્સના રત્ન કલાકારોએ હડતાળ પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા
ફિલ્ટરનું પાણી પીધા બાદ 118 જેટલા રત્નકલાકારોને ચક્કરની ફરિયાદ બાદ ફિલ્ટરમાંથી અનાજમાં નાંખવાનું પાઉચ મળી આવતા અફરાતફરી મચી ગઈ, પોલીસે એફએસસેલની મદદથી તપાસ શરૂ કરી
અનોપ જેમ્સમાં અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. જેમાં રોનક કોઠારી નામના ઇસમે 2 લોકોને છોડાવવા માટે નકલી PSI બની ભલામણ કરી હતી.
સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વાંચનાલયમાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાંચન પ્રેમીઓ અસુવિધાઓને કારણે હાલાકી વેઠી રહ્યા છે. 53 ખુરશીમાંથી 30 તૂટેલી હાલતમાં.