Home > amod
You Searched For "amod"
ભરૂચ : આમોદ-નાહિયેર નજીક બ્રિજની દીવાલ સાથે કાર ભટકાતા 2 લોકોના મોત, અન્ય 2 ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
16 April 2024 8:54 AM GMTકાર આમોદ નજીક આવેલ બ્રિજની દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.
ભરૂચ : પુરુષોત્તમ રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ સાથે આમોદ તાલુકાના રાજપૂત સમાજનું તંત્રને આવેદન...
8 April 2024 9:36 AM GMTસમગ્ર રાજપૂત સમાજમાં પુરુષોત્તમ રૂપાલા પ્રત્યે રોષની લાગણી ફેલાઇ છે,
ભરૂચ : આમોદના તણછા ગામે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ યોજાય, અશ્વ દોડ નિહાળવા લોકો ઉમટ્યા...
4 March 2024 9:28 AM GMTભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ ખાતે ભરૂચ હોર્સ ગ્રુપ દ્વારા અશ્વ દોડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : આમોદના કોલવણા ગામે મધમાખી ઉડતા 7 લોકો થયા ડંખથી ઇજાગ્રસ્ત, સાવરવાર હેઠળ ખસેડાયા...
17 Feb 2024 7:06 AM GMTભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણા ગામ ખાતે મધમાખી ઉડતા 3 બાળકો સહિત 7 લોકો ડંખથી ઇજાગ્રસ્ત થયા હતા,
ભરૂચ : આમોદના નવા દાદાપોર ગામે કેનાલનું પાણી ફરી વળ્યું, નહેર નિગમની બેદરકારીનો ગ્રામજનો દ્વારા આક્ષેપ..!
13 Feb 2024 9:06 AM GMTઆમોદ તાલુકાના નવા દાદાપોર ગામ નજીકથી પસાર થતી કેનાલનું પાણી ગામમાં ફરી વળતાં ગ્રામજનોને હાલકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ : આમોદ પંથકમાં શ્વાનનો આતંક યથાવત, નગરજનોમાં ભયનો માહોલ...
12 Feb 2024 11:45 AM GMTઆમોદ પંથકમાં છેલ્લા ઘણા સમયથી શ્વાનનો આતંક યથાવત રહ્યો છે, ત્યારે સ્થાનિક નગરજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
ભરૂચ : આમોદની હજરત સિત્તરશાહ પીર દરગાહના ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાય...
11 Feb 2024 7:53 AM GMTઆમોદ નગરના આમલી ફળીયા સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ પર સંદલ તેમજ ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં : ભરૂચના જંબુસર-આમોદની વિધાનસભા સંકલન બેઠકમાં ચૈતર વસાવાનો હુંકાર
10 Feb 2024 8:58 AM GMTજંબુસર-આમોદ આમ આદમી પાર્ટીની નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિધાનસભા સંકલન બેઠક યોજાય હતી.
ભરૂચ : આમોદમાં રખડતાં શ્વાને બચકાં ભરતા 3થી વધુ બાળકો લોહીલુહાણ, લોકોમાં ભયનો માહોલ...
24 Jan 2024 12:37 PM GMTઆમોદ પાલિકા દ્વારા રખડતાં શ્વાનોને પકડી લેવામાં આવતા લોકોએ હાશકારો અનુભવ્યો
ભરૂચ : આમોદના રાયણ ફળિયામાં સ્વ. દીકરીના પુણ્યાર્થે 108 હનુમાન ચાલીસાનું પઠન કરાયું...
30 Dec 2023 11:45 AM GMTઆમોદ નગરના રાયણ ફળિયામાં મનુ પટેલની સ્વ. દીકરી હર્ષિકા પટેલના પુણ્યાર્થે ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : આમોદના તેલોદ ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા દિવ્ય શાકોત્સવ અને ભવ્ય સત્સંગ સભા યોજાય...
29 Dec 2023 11:02 AM GMTતેલોદ ગામ ખાતે સ્વામિનારાયણ મંદિર તેમજ સમસ્ત સત્સંગ સમાજ તરફથી દિવ્ય શાકોત્સવ તેમજ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ : આમોદ ખાતે પાલિકા દ્વારા પાઇપલાઇનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ...
12 Dec 2023 10:20 AM GMTઆમોદમાં વિકાસના કામમાં ખરેખર ભ્રષ્ટાચારે માજા મુકી દીધી હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે