Connect Gujarat

You Searched For "Bharuch"

ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા

5 May 2024 6:35 AM GMT
ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે.

ભરૂચ : જંબુસરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાં 8 જુગારીઓની અટકાયત, રૂ. 40 હજારથી વધુનો મુદ્દામલ જપ્ત

4 May 2024 1:09 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગરના જુમ્મા મસ્જિદ વિસ્તારમાંથી જુગાર રમતા 8 જુગારીઓની જંબુસર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ: બી ડિવિઝન પોલીસે વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ, 2 બાઈક કરી કબ્જે

4 May 2024 10:39 AM GMT
ભરુચ બી ડિવિઝન પોલીસ મથકના વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી બે બાઇક કબ્જે કરી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

ભરૂચ: ભાજપના સંમેલનમાં વીજળી થઈ ડુલ, લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ ઓન કરી મનસુખ વસાવાનો ઉત્સાહ વધાર્યો

4 May 2024 9:46 AM GMT
રાજપુત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ભાજપના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ: ગાયત્રી નગરમાંથી ભાડુઆતના 3 મોબાઈલ ફોનની ચોરી, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

4 May 2024 8:09 AM GMT
ગાયત્રી નગરમાંથી અજાણ્યો ઈસમ ભાડુઆતોના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 35 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો

ભરૂચ: ચૈતર વસાવા ભૂલ્યા ભાન, PM મોદી અંગે આપ્યુ વિવાદિત નિવેદન, કહ્યું આવા લોકો દેશ સાચવશે. !

4 May 2024 7:25 AM GMT
ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના સમર્થનમાં પ્રખ્યાત શાયર અને રાજ્યસભાના સાંસદ તેમજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટનાં ચેરમેન...

ભરૂચ : પોલીસ હેડ કોન્સ્ટેબલે લમણે ગોળી ઘરબી આપઘાત કર્યો, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડ્યા

3 May 2024 2:07 PM GMT
ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાની સર્વીસ ગનથી ગોળીબાર...

ભરૂચ: નિવૃત્ત પોલીસકર્મીઓના સેકેન્ડ ઇનિંગ્સ ગ્રુપ અને જય અંબે ઇન્ટરનેશનલ શાળા દ્વારા છાશનું કરાયુ વિતરણ

3 May 2024 1:24 PM GMT
હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે શ્રમજીવી આકરી ગરમીમાં પણ પરિશ્રમ વાળુ કામ કરતા હોય છે

ભરૂચ: ભાજપના ચૂંટણી કાર્યાલય ખાતે ખેડૂતો સાથે બેઠક યોજાય, ભાજપને સમર્થન આપવા કરાય અપીલ

3 May 2024 10:50 AM GMT
ભરૂચ લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે ભરૂચ જિલ્લાના આમોદ, અંકલેશ્વર અને ભરૂચ તાલુકાના 32 ગામોના ખેડૂતો સાથે બેઠક યોજાય હતી

ભરૂચ: આસામના સાયકલીસ્ટે સેવ અર્થ સેવ હેલ્થના સૂત્ર સાથે શરૂ કરી સાયકલયાત્રા...

3 May 2024 8:01 AM GMT
આસામના સાયકલિસ્ટ અનુપમ દાશ ભરૂચ આવી પહોંચતા ભરૂચનાં સાયકલિસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.

ભરૂચ: નારાયણ વિદ્યાલય શાળામાં મતદાન જાગૃતિ અર્થે મહારંગોળી બનાવાય

3 May 2024 7:20 AM GMT
મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી પુરી.

ભરૂચ: જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌરે આલિયાબેટની લીધી મુલાકાત, મતદારો સાથે કરી વાતચીત

2 May 2024 2:35 PM GMT
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા આલિયાબેટની મુલાકાત લેતા જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર જનરલ ઓબ્ઝર્વર સંદીપ કૌર (IAS)એ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં...