Connect Gujarat

You Searched For "Cricketer News"

નીરજ ચોપરાએ શેર કરી ઋષભ પંતની મુલાકાતની તસવીર, બંનેએ એકબીજાના વખાણ કરતાં કહી આ વાત

31 Jan 2022 12:33 PM GMT
ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપરા અને ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ

ભારત વિરૂદ્ધ T20 સિરીઝ માટે WI ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

30 Jan 2022 5:15 AM GMT
વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે આગામી ત્રણ મેચની T20I શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

વિરાટ કોહલીના બચાવમાં આવ્યો મોહમ્મદ શમી, વાંચો શું કહ્યું?

28 Jan 2022 7:08 AM GMT
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યાને ઘણો સમય થઈ ગયો છે.

ભારતીય ટીમના સ્પિનર કૃણાલ પંડ્યા નુ ટ્વીટર એકાઉન્ટ હેક, વાંચો હેકરે શું કરાઇ પોસ્ટ

27 Jan 2022 7:43 AM GMT
ભારતીય ટીમના સ્પિનર કૃણાલ પંડ્યા નુ ટ્વીટર એકાઉન્ટ હેક થયાના સમાચાર સામે આવ્યા છે.

પુષ્પા'ના ઉત્સાહમાં ડૂબેલા ડ્વેન બ્રાવોએ બાંગ્લાદેશમાં વિકેટ લીધા બાદ કર્યો આવો ડાન્સ

26 Jan 2022 9:37 AM GMT
કેરેબિયન ક્રિકેટર ડ્વેન બ્રાવો એવા કેટલાક ક્રિકેટરોમાંથી એક છે જે ભારતીય ફિલ્મો પર ઊંડી નજર રાખે છે.

યુવરાજ સિંહ બન્યા પિતા, હેઝલે પુત્રને આપ્યો જન્મ

26 Jan 2022 4:15 AM GMT
ભારતના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ પિતા બની ગયા છે. મંગળવારે તેની પત્ની હેઝલ કીચે પુત્રને જન્મ આપ્યો હતો.

ગૌતમ ગંભીર કોરોના પોઝિટિવ, સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા માટે અપીલ કરી

25 Jan 2022 6:16 AM GMT
પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને કોરોના થયો છે. મંગળવારે ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

આફ્રિકા સામે કારમી હાર બાદ કોચ રાહુલ દ્રવિડને બે ગુજરાતી ખેલાડીઓની યાદ આવી, હાર્દિક અને જાડેજા અંગે કઈક આવું કહ્યું

24 Jan 2022 9:20 AM GMT
આફ્રિકા સામે વનડે સિરીઝમાં વ્હાઈટ વોશ થયા પછી ઈન્ડિયન ટીમના હેડ કોચે ટીમની હાર પાછળના કારણો જણાવ્યા હતા.

દીકરી વામિકાના ફોટો લીક થતાં વિરાટ કોહલીની પ્રતિક્રિયા

24 Jan 2022 7:38 AM GMT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચમાં ટીમ ઈન્ડિયાનો પરાજય થયો છે

IND VS SA : સાઉથ આફ્રીકાએ 7 વિકેટથી જીતી બીજી વન-ડે, સીરીઝ હાર્યું ભારત

21 Jan 2022 5:31 PM GMT
સાઉથ આફ્રિકાએ 7 વિકેટથી ટીમ ઈન્ડિયાને હરાવીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી

ગુજરાતના આ ઓલરાઉન્ડર ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ,જુઓ તસવીરો

21 Jan 2022 4:40 AM GMT
ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અક્ષર પટેલે સગાઈ કરી લીધી છે. પોતાના જન્મદિવસને ખાસ બનાવીને તેણે ગર્લફ્રેન્ડ મેહા સાથે સગાઈ કરી.

જ્યાંથી બૂમ-બૂમ કરિયરની શરૂઆત થઈ હતી ત્યાં પહોંચ્યા બાદ ફરી બુમરાહે ધૂમ મચાવી

13 Jan 2022 3:26 AM GMT
ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી કેપટાઉન મેચમાં ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે ધમાલ મચાવી છે.