બોટાદમાં 70 વર્ષના વૃદ્ધે 14 વર્ષની સગીરાને વારંવાર હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવી દીધી
કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ
કિશોરીને અચાનક પેટમાં દુખાવો ઉપડતા તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં તેણે એક નવજાત શિશુને જન્મ આપતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ
ધ્રાંગધ્રા તાલુકાના રાજગઢ ગામે મિત્રો વચ્ચે અપશબ્દો બોલવાની માથાફુટમાં છરીના ઘા મારી મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા પોલીસે હત્યારાની ધરપકડ કરી
ફાયનાન્સ પેઢીનો એક એજન્ટ લૂંટનો ભોગ બન્યો હતો,અજાણ્યા શખ્સોએ એજન્ટની આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 8 લાખ રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા...
મૃતક સાઉન્ડ મોટેથી વગાડતા હોવાથી આરોપી સુરેશ ઠક્કરે મકાન માલિકને ફરિયાદ કરતા મકાન માલિક આરોપી પાસે પહોંચ્યા હતા અને મામલો બિચક્યો હતો.....
માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું.પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ....
ભરૂચ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવતી વખતે જ ફરિયાદી અચાનક ઢળી પડતા મોત નિપજવાના મામલામાં પોલીસે હત્યાના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી....
પંચમહાલ જિલ્લાના હાલોલની માસવાડ GIDCમાં આવેલી એક એગ્રો કંપનીમાં જમવા બાબતે થયેલા ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રની લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ઝોબાળા ગામ નજીક સવારના સમયે નોકરીએ જતી યુવતીની જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી.....