Connect Gujarat

You Searched For "new year"

દિવાળી પર માતા લક્ષ્મીની પુજા કરવા ઉપરાંત ઘરે લાવો આ ચમત્કારિક વસ્તુ, થશે અઢળક લાભ...

26 Oct 2023 12:15 PM GMT
નવરાત્રિની રંગે ચંગે ઉજવણી કર્યા બાદ હવે દિવાળીની તૈયારીમાં લોકો લાગી છે. કારણ કે હવે દિવાળીને ગણતરીના દિવસો બાકી છે.

વડોદરા : મહારાષ્ટ્રીયન સમાજનું આજે “નૂતન વર્ષ”, ધામધૂમથી કરી ગુડી પડવાની ઉજવણી...

22 March 2023 11:29 AM GMT
વહેલી સવારે પૂર્વ દિશામાં ગુડી ઊભી કરી તેની પૂજા-અર્ચન કરી નવા વર્ષની ઉજવણીનો આરંભ કરવામાં આવ્યો હતો.

સુરત: પોલીસે નવા વર્ષના 10 દિવસમાં વ્યાજખોરો સામે 103 કેસ દાખલ કર્યા,73 આરોપી સામે કાર્યવાહી

10 Jan 2023 1:17 PM GMT
વ્યાજખોરો સામે સુરત પોલીસની લાખ આંખનવા વર્ષના 10 દિવસમાં કરાયા 103 કેસ 73 આરોપી સામે હાથ ધરાય કાર્યવાહીકાપડ નગરી સુરતમાં પોલીસે વ્યાજખોરો સામે તવાઈ...

નવા વર્ષની શરૂઆતમાં વધુ એક વડોદરાવાસીનું પતંગના દોરાથી ગળું કપાતા કરૂણ મોત...

3 Jan 2023 2:58 PM GMT
ઉત્તરાયણ પર્વ પહેલા વડોદરા સહિત અન્ય શહેરોમાં પતંગના દોરા જીવલેણ સાબિત થઈ રહ્યા છે. વિતેલા 72 કલાકમાં વડોદરામાં પતંગના દોરાના કારણે મૃત્યુ થયાની બીજી...

નવા વર્ષના પહેલા જ દિવસે વડોદરામાં પતંગના દોરાથી યુવકનું ગળું ચિરાતા મોત..

1 Jan 2023 3:33 PM GMT
આજે નવા વર્ષ 2023નો પ્રથમ દિવસ છે. ગઈ કાલે જુના વર્ષને જાકારો આપવા અને નવા વર્ષને વધાવવા યુવાનોમાં ભારે હર્ષોલ્લાસ હતો. પણ વર્ષના પહેલા દિવસે પતંગના...

ભરૂચ: નામશેષ થયેલા ગીધરાજનું નવા વર્ષે જ આગમન,લુપ્ત થયેલા વિશાળ ગીધનો જુઓ વિડીયો

1 Jan 2023 3:02 PM GMT
ભરૂચમાં જોવા મળ્યું વિશાળ ગીધઇજાગ્રસ્ત હાલતમાં જયનારાયણ સોસાયટીમાંથી મળી આવ્યુંજીવદયા પ્રેઓએ કર્યું રેસક્યુંવિશાળ કદના ગીધને જોવા લોકોના ટોળા...

ભરૂચ: નવા વર્ષની ઠેર ઠેર ઉજવણી, દેવળોમાં યોજાય પ્રાર્થના સભા

1 Jan 2023 6:52 AM GMT
ભરૂચ શહેર અને જીલ્લામાં વસતા ખ્રિસ્તી સમાજના લોકોએ આજરોજ નવાવર્ષની ઉજવણી કરી હતી

નવું વર્ષ 2023 : કોરોના વિસ્ફોટ છતાં ચીનમાં નવા વર્ષની ઉજવણી, બેફિકર ભીડે ફોડ્યા ફટાકડા.!

1 Jan 2023 5:32 AM GMT
કોરોના મહામારી વચ્ચે વિશ્વના ઘણા દેશોમાં લોકો નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. રોગચાળાના ભય વચ્ચે અનેક લોકો રસ્તા પર પણ જોવા મળ્યા હતા.

નવા વર્ષની પહેલી સવારે બાબા મહાકાલના દર્શન કરો

1 Jan 2023 4:45 AM GMT
દુનિયાભરમાં લોકો નવા વર્ષના પ્રથમ દિવસની શરૂઆત અલગ-અલગ રીતે કરે છે, પરંતુ ધાર્મિક નગરી ઉજ્જૈનમાં ભક્તો બાબા મહાકાલના આશીર્વાદ લઈને દરેક નવા કામની...

સુરત: નવા વર્ષની ઉજવણી માટે કોલેજના વિદ્યાર્થીઓમાં થનગનાટ,ડી.જે.પાર્ટીનું આયોજન

31 Dec 2022 11:44 AM GMT
નવા વર્ષની ઉજવણી માટે કોલેજના વિદ્યાર્થીઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ કોલેજમાં ડી.જે.પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું

નવા વર્ષમાં અશોકના પાન સાથે કરો આ ખાસ, ઘરમાં ખુશીઓ જ આવશે

15 Dec 2022 6:40 AM GMT
પીપળાના(અશોક) વૃક્ષ સાથે સંબંધિત ઉપાય કરવાથી વ્યક્તિ દરેક પ્રકારના કષ્ટિમાંથી મુક્તિ મેળવે છે. નવા વર્ષમાં શુભ કાર્યોમાં ઉપયોગમાં લેવાતા અશોકના પાનનો...

ભરૂચ : નુતન વર્ષ નિમિત્તે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા દરિદ્ર નારાયણોને મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાયું

2 Nov 2022 10:52 AM GMT
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ભરૂચમાં દરિદ્ર નારાયણોને મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું.