Connect Gujarat

You Searched For "15Th August"

76મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વાંચો શું કહ્યું..?

14 Aug 2023 4:24 PM GMT
સ્વતંત્રતા દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે માત્ર વ્યક્તિ નથી, પરંતુ આપણે એક મહાન સમુદાયનો ભાગ છીએ

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રોશનીથી ઝળહળી ઉઠ્યું “ભરૂચ”

14 Aug 2023 3:17 PM GMT
દેશની આઝાદીના 75 વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે “હર ઘર તિરંગા 2.0 કેમ્પેઇન” હેઠળ ઉજવણી કરવામાં આવી રહી છે

Independence Day ને સ્પેશયલ 'ત્રિરંગી ઇડલી' સાથે સેલિબ્રેટ કરો, નોટ કરી લો આ રેસિપી

14 Aug 2023 12:33 PM GMT
કેટલીક રેસેપી સાથે પણ 15 મી ઓગસ્ટને ખાસ બનાવી શકો છો. તો આજે અમે તમને ત્રિરંગી ઇડલીની રેસેપી જણાવીશું.

અમરેલી : સાવરકુંડલા-લીલીયા સહિતના ગામમાં ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું...

14 Aug 2023 12:20 PM GMT
અમરેલીના સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય મહેશ કસવાળાની આગેવાનીમાં 1 કિલોમીટર લાંબી વિશાળ તિરંગા યાત્રા શહેરના રાજમાર્ગો પર નીકળી હતી.

ભરૂચ: ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી, બાળકીનું કાર્ય વાંચી તમે પણ ગર્વ અનુભવશો

15 Aug 2022 7:07 AM GMT
આ બાળકી સીધી MTM ગર્લ્સ હાઈસ્કૂલના સંચાલકો પાસે પહોંચી હતી જેણે પોતાની પાસેનું એક બોક્સ સોંપ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા 4 હજાર વયસ્ક નાગરિકોને કરાવશે ગુજરાતના 7 યાત્રાધામની યાત્રા,15મી ઓગષ્ટથી યાત્રાનો પ્રારંભ

13 Aug 2022 1:15 PM GMT
રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે 75 બસ ના માધ્યમથી સિનિયર સિટીઝનને ચારધામ યાત્રા કરાવાશે.

15મી ઓગષ્ટ : સ્વાતંત્ર્ય દિવસ લઈને કેન્દ્ર સરકારે જાહેર કર્યા ખાસ દિશાનિર્દેશ, વાંચો વધુ...

12 Aug 2022 12:22 PM GMT
સ્વાતંત્ર્ય દિવસના જશ્ન અને સમારંભને લઈને કેન્દ્ર સરકારે મોટી એડવાઈઝરી જાહેર કરી છે.

અંકલેશ્વર : જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઇ

15 Aug 2021 12:32 PM GMT
અંકલેશ્વરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે રવિવારના રોજ દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સામાજીક અને સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલાં...

ભરૂચ : જિલ્લામાં સ્વાતંત્ર પર્વની હર્ષોલ્લાસથી ઉજવણી, ઠેર ઠેર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયાં

15 Aug 2021 12:09 PM GMT
સંસ્થાઓ અને શાળાઓમાં ઉજવાયું રાષ્ટ્રીય પર્વ, મહાનુભવોના હસ્તે ફરકાવવામાં આવ્યો તિરંગો.

વડોદરા : ગુજરાતના બે સપુતોએ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની અનુભુતિ કરાવી : ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

15 Aug 2021 11:54 AM GMT
ગુજરાતના બે સપૂતોએ ૩૭૦ મી અને ૧૩૫ એ કલમો ની નાબૂદી દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધી આઝાદીની સાચી અનુભૂતિ કરાવી હોવાનું ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ...

ગુજરાતના 19 પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રકોથી સન્માનિત

14 Aug 2021 12:15 PM GMT
ગુજરાતના પોલીસ વિભાગમાં ફરજ બજાવતાં 19 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ચંદ્રક માટે પસંદગી કરાય છે.

ગાંધીનગર : 30 હજારથી વધુ યુવાનો 15 ઓગસ્ટના રોજ કરશે સામુહિક રાષ્ટ્રગાન

14 Aug 2021 11:43 AM GMT
ગાંધીનગર "કમલમ" ખાતે "આઝાદી કા અમૃત મહોત્સવ" કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.