સુરત : લસકાણામાં બેલગામ કાર ચાલકે ત્રણ લોકોના જીવ લીધા,કાર ચાલકની ધરપકડ કરતી પોલીસ
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી.
સુરતના લસકાણા ચાર રસ્તા પાસે બેલગામ કાર ચાલકે વારા ફરતી બે બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.ત્યાર બાદ કાર પલટી ખાઇ ગઇ હતી.
જામનગરના ધ્રોલ નજીક આવેલા લતીપુર અને ગોકુળપુર ગામની વચ્ચે બુધવારે મોડી રાત્રે એક કારને ગંભીર અકસ્માત નડ્યો હતો. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ગુલાંટી મારી ગઇ હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર બાકરોલ બ્રિજ પાસે પાછળ ચાલતા વાહને કારને ટક્કર મારતા કાર આગળ ચાલતા ટ્રકમાં ધડાકાભેર ભટકાઇ હતી
બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના દાંતા અંબાજી માર્ગ પર એક ખાનગી ટ્રાવેલ્સની બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,બસ પલટી મારી જતા 3 મુસાફરોના કરુણ મોત નિપજ્યા હતા.
અમદાવાદથી દશામાં ની મૂર્તિ વિસર્જન અર્થે કેટલાક શ્રદ્ધાળુઓ ગાંધીનગર સેક્ટર-30 સાબરમતી નદી પાસે ગયા હતા.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વડીયા તળાવ નજીક ટ્રેક્ટર પલટી જતાં 3 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા