Connect Gujarat

You Searched For "Accident Samachar"

ભાવનગર : પગપાળા રાજપરા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, 3 પદયાત્રીઓના ઘટના સ્થળે મોત...

14 April 2024 1:47 PM GMT
4 પદયાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

અંકલેશ્વર: હવા મહલ પાસે ટેમ્પા ચાલકે રિક્ષાને મારી ટક્કર, રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત

18 July 2023 10:22 AM GMT
અંકલેશ્વરના હવા મહેલ પાસે જુના નેશનલ હાઇવે ઉપર રીક્ષાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા રીક્ષામાં સવાર ફેરિયાનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું...

ભરૂચ: આમોદ શમાં ચોકડી પાસે અજાણ્યા વાહનની અડફેટે બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત

25 Jun 2023 1:29 PM GMT
મરણજનાર રાકેશ વસાવા ત્રણ બહેનોનો એકનો એક જ ભાઈ હતો.

ભરૂચ: આમોદ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, 5 લોકોને ઇજા

7 May 2023 6:24 AM GMT
પ્લાસ્ટિકના બેરલ ભરેલ ચેરી ટેમ્પો અને વેગન આર કાર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ટેમ્પો પલ્ટી મારી ગયો હતો.

વડોદરા : નારેશ્વર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા ડમ્પરો પર તવાઈ...

26 April 2023 12:31 PM GMT
કરજણ તાલુકાના પાલેજ-નારેશ્વર માર્ગ પર રેતી વહન કરતા વાહનો સામે તંત્ર દ્વારા સવારથી જ તવાઈ બોલાવાય હતી

ભરૂચ: કાળમુખા ટ્રકે ભાઈ-બહેનને અડફેટે લેતા ભાઈની સામે બહેનનું કરૂણ મોત નીપજ્યું

24 April 2023 12:20 PM GMT
અજાણ્યા ટ્રક ચાલકે બાઇક સવાર ભાઈ-બહેનને અડફેટે લેતા બહેનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

વડોદરા : ગાંધીનગરથી પાવાગઢ જતી બસે બાઈકને લીધી અડફેટે, બે સગાભાઈ સહિત 3 ના મોત

10 April 2023 3:46 AM GMT
વડોદરા નજીક હાલોલ રોડ પર કોટંબી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગરથી પાવાગઢ જતી બસની અડફેટે બાઈક આવતા આ અકસ્માતમાં સર્જાયો હતો. એસટી બસની ટક્કર...

કૂતરું ફરી કાળ બન્યું, ખેરાલુના ડભોડા પાસે રોડ વચ્ચે કૂતરું આવતા બાઈક ચાલક ફંગોળાયો, સારવાર દરમિયાન થયું મોત, એકને ઇજા

1 April 2023 8:12 AM GMT
ગાડીની પાછળથી એકાએક કૂતરું આવી જતા બાઈક રોડ પર પટકાયું હતું. જેમાં બે યુવકો રોડ પર પટકાતા શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી.

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના સુરજપુરામાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા ટ્રેક્ટર નીચે દબાઇ જવાથી ખેડૂતનું કમકમાટીભર્યુ મોત

29 May 2022 7:28 AM GMT
ટ્રેક્ટરના સ્ટીયરિંગ પરનો કાબુ અચાનક ગુમાવી દેતા પાટડી શડલા રોડ પર મામાની તલાવડીની ખાડામાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ ગયું હતુ

વડોદરા: અંતિમ ક્રિયામાં ગયેલા સાવલીના પરિવારને વડુ ગામ પાસે નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

8 Oct 2021 12:07 PM GMT
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડિલના અંતિમ ક્રિયામાં ગયેલા સાવલી તાલુકાના ટુંડાવ ગામના ડોડીયા પરિવારને કારનો અકસ્માત નડતા ડ્રાઇવર...